Comments on: અભિનયસમ્રાટની અભિનયયાત્રા – સં. રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી

By: deven patel
દરેક ગુજરાતિ એ ગર્વ લેવા લાયાક કલાકાર .

By: Vraj Dave
ખુબ સરસ કૃતિ આપી. ધન્યવાદ્.

ઉજ્જૈન ગુજરાતી સમાજ ની પ્રાથમીક શાળામા “અભિનય સમ્રાટ” ભણ્યા તે હજુ પણ ત્યાં નો સ્ટાફ યાદ કરે છે.

આભાર નમસ્તે.

વ્રજ દવે

By: nayan panchal
સુંદર માહિતીપ્રદ લેખ.

ઉપેન્દ્રભાઈની નાટ્યક્ષમતા જોવી હોય તો માત્ર “અભિનયસમ્રાટ” નાટક જોઈ લેવુ. તેમાં તેમણે ચાર કે પાંચ પાત્રો એકદમ બખૂબી નિભાવ્યા છે.

આભાર,

નયન

By: જય પટેલ
નાપાસ વિદ્યાર્થીને બિરદાવવાની કળા શ્રી જયંતિ પટેલ પાસેથી જાણી…!!

શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના સંઘર્ષ કાળની વ્યથા-કથા પરથી તેમના અભિનય શ્રેષ્ટતાના મૂળ ક્યાં છે તે જાણવા મળ્યું.

જો કે તે કાળ નાટકની દૂનિયાની તીવ્ર હરિહાઈનો હતો. ગુજરાતી ચિત્રપટ પર લાંબા સમય સુધી તેમનું એકચક્રી અને પ્રતિસ્પર્ધા ( અસરાનીના સમયને બાદ કરતાં ) વગરનું આધિપત્ય તેમની ક્ષમતાની પુરવાર કરે છે.

શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત મોટાભાગના ગુજરાતી ચિત્રપટ હિટ જતાં. સમાજનો બહુધા વર્ગ તે સમયે ગુજરાતી ચલચિત્રો જોવા નિયમીત સિનેમા થિયેટર સુધી જતો. ગુજરાતી પ્રજાને નિયમીત નાટક-સિનેમા જોવાના વ્યસનમાંથી મુકિતી અપાવવામાં

શ્રી નરેશ કનોડિયાએ અગ્ર ભુમિકા ભજવી. શ્રી નરેશ કનોડિયાની ઓવર-એક્ટિંગે ગુજરાતી ચલચિત્રોનો મૃત્યુઘંટ વગાડી દીધો.

શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી જ્યાં સુધી અભિનયના ક્ષેત્રે કાર્યરત હતાં ત્યાં સુધી સમાજના તમામ વર્ગના લોકો ગુજરાતી ચલચિત્રો જોવા જતાં. બાદમાં પરિસ્થિતીએ એવો વળાંક લીધો કે ગુજરાતી ચિત્રપટ હાસ્યાસ્પદ બની ગયું.

જો કે તેમના આત્મકથન પુસ્તકની કિંમત રૂ. ૫૦૦/- ગુજરાતી પ્રજાને આ પુસ્તકથી દૂર રાખશે. કોઈ સ્પોંસર શોધીને કિંમતમાં ઘટાડો કરી શકાયો હોત.

શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીની ગુજરાતી ચલચિત્રોની સેવાને બિરદાવતાં આનંદની લાગણી અનુભવું છું.

આભાર.

By: jignesh
ઉપેન્દ્રભાઇ વિશે ઘણી વાતો જાણવા મળી..  બીજા પ્રકરણો પણ મૂકવા વિનંતી.આભાર.

By: કેતન રૈયાણી
ખૂબ જ સરસ.

ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના આ ખ્યાતનામ કલાકાર વિશે ઘણી રસપ્રદ માહિતી…