Comments on: સાધના વિના સિદ્ધિ નથી – ડૉ. ઊર્મિલા શાહ

By: Elvis Christie
માણસ જો પોતે જ નક્કી કરે કે ‘તેણે શું થવું છે ? શું કરવું છે ?’ તો તે ધારે તેવી ને ધારે તેટલી સિદ્ધિ હાંસલ કરી શકે છે.

‘આપણી પાસે જે વ્યક્તિ સાથે ન હોય ત્યારે જ એમનું આપણા જીવનમાં સ્થાન ખબર પડે છે.’

ખુબજ સરસ

By: Dhaval B. Shah
ચિત્રમાની વાસ્તવિકતા સમજાવવા માટે ખૂબ ખૂબ આભાર.

By: Pravin V. Patel [Norristown, PA. USA ]
બાળકની   રુચિ   પારખીને    એને   પ્રોત્સાહિત   કરવામાં   આવે   તો   એ    જરુર    સિધ્ધિ   પ્રાપ્ત   કરે   છે.

એકજ   પ્રકારની   ધૂન    લઈ    બેઠેલા   માતાપિતાઓને   વિચારમાં   મુકે    એવો   સુંદર    લેખ.

આભાર    અને    અભિનંદન.

By: Vraj Dave
ખુબ સરસ રીતે દરેક ક્ષેત્રને યાદ કરી લેખ આપ્યો ધન્યવાદ.

નમસ્તે…..આવજો…..આભાર

વ્રજ

By: તરંગ ભાલચન્દ્ર હાથી
આપણા સમાજમાં માતા પિતા બાળકે કઇકઇ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઇએ તેના પર વધારે ભાર મુકે છે. તેઓ એ નથી જોતાં કે બાળકને કઇ પ્રવૃત્તિમાં રસ છે.

અમારા મિત્ર વર્તુળમાં એક એવાં માતાપિતા છે કે તેનું બાળક ક્રિકેટમાં રસ ધરાવે છે ને તેઓ પરાણે તેને ટેનિશ રમવા પર ભાર મુકે છે અને તે બાળક ટેનિશ બોલને એવો શોટ મારે છે કે બોલ જીમખાનાની બહાર જાય છે.

આ લેખ આવા માતાપિતાઓ માટે લાલબત્તી સમાન છે.

ડૉ. ઉર્મિલા બહેનનો આભાર.

તરંગ ભાલચન્દ્ર હાથી, ગાંધીનગર.

By: nayan panchal
આપણી રીડગુજરાતી જ જુઓને. એક લેખથી ચાલુ થયેલી મૃગેશભાઈની સાધના ૩૦૦૦ લેખો સુધી પહોંચી ગઈ.

મા-બાપે એટલુ ધ્યાન રાખવુ જોઈએ કે સાધના જોર-જબરદસ્તીથી ન કરાવવામાં આવે. જો બાળક જે કરે છે તેને માણતુ હોય તો પછી તે સાધના ન રહેતા તેની દિનચર્યા જ બની જાય. સાલુ, મારાથી કેમ કશાની સાધના થતી નથી.

નયન

By: જય પટેલ
દેશમાં વસ્તી વધારાની સાથે સ્પર્ધા પણ તીવ્ર બની છે.

કોઈપણ ક્ષેત્રની આ તીવ્ર સ્પર્ધા હવે હાસ્યાસ્પદ બની ગઈ છે.

નાનાં નાનાં ભુલકાં ટીવીના રીયાલિટી પ્રોગ્રામમાં સફળતા ના મળે તો જીવ દઈ પ્રાણ ત્યજતાં પણ અટકતા નથી.

સર્જકતા અને સિધ્ધી એકબીજાના પર્યાય નથી. સર્જકતાનું ડેસ્ટીનેશન સિધ્ધી નથી. સર્જકતા તો મૌલિક હોય.

સ્વભાવે સાધના સ્વાર્થી હોઈ શકે કારણ કે તેનું અંતિમ લક્ષ સિધ્ધી છે.

સાધના બહિર્મુખી  છે જ્યારે સર્જકતા ભીતરથી પ્રગટે છે.

આભાર.

By: Janakbhai
In this age of coopetition parentS should keep in mind ‘SADHANA VAGAR SIDHDHI NATHI’. Very inspiring article for every mother and father.