Comments on: તમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને

By: Ashish Dave
Well said… I am believer of a God being found in the small things, small voices, and nature. No special efforts needed.  God is always available for everybody whenever they need him.

Ashish Dave

Sunnyvale, California

By: nayan panchal
ખૂબ જ સુંદર કાવ્ય.

આમાં ઉમેરવાનુ મન થાય છે કે શું તમારો ભગવાન મોટો વી.આઈ.પી. બની ગયો છે કે તેને મળવા મોટા મોટા આલિશાન ધર્મસ્થાનોમાં જવુ પડે છે. મારો ભગવાન તો તેને સ્મરું એટલે જ ઉપસ્થિત થઈ જાય.

નયન

By: Chirag Patel
વાહ…. ખુબજ સુન્દર…. ખરેખર આત્મા ને શાન્તિ મળિ…જાણે શિવજી ના દૅશન થયા….

By: Pravin V. Patel [ Norristown, PA USA ]
સર્જન,     પોષણ    અને    વિસર્જનની    દોરી    જેના    હાથમાં    છે     એ     ભગવાન.

ભગવાન  સર્વ    કારણના    કારણ    અને    સર્વોપરી    છે.

ભજે    એના    ભગવાન.

એ    સૌના    છે,    ચાહે    ગરીબ    હોય    કે    તવંગર.

પ્રાર્થના    મૌન,     મોટેથી    કે    પછી    વાજિંત્ર-ઘંટારવ    સાથે      હોય.

રીત     જુદી    છે,       ધ્યેય    એક     છે—- ભગવાનનું    ભજન-પ્રાર્થના.

જગત   નિયંતા    સૌનું    સાંભળે    છે.

અભિનંદન…………………..દિલની    પુકારને.

આભાર.

By: trupti
કવિ એ ‘ઘટ ના નાદે કાન ફૂટે મારા……………’ કવિતા યાદ કરાવિ  દીધી..

By: Jigna Bhavsar
ખરેખર, આજકાલ દેખાડાના જમાના માં ભક્તિ પણ દેખાડી ને, બધાંને સંભળાવી ને,  કરવામાં આવે છે. જાણે કે ભગવાન પર ઉપકાર ના કરતો હોય.  ઉપરથી  તહેવારો માત્ર ફેશન, ખાવા-પીવા, નાચ-પાર્ટી ,  ગોસીપ અને નેવર્ક માટે જ માત્ર ઉજવાય  છે.

By: કલ્પેશ
મુંબઇમા ગણેશોત્સવ જોઉ ત્યારે એમ જ થાય કે શુ લોકમાન્ય ટીળકે આ માટે ગણેશોત્સવ શરુ કર્યો હતો.

લાંબે જોતા એમ લાગે છે કે દરેક સારા તહેવારમા કે ઉદ્દેશમા માત્ર ક્રીયા રહી જાય છે અને મર્મ ભૂલાઇ જાય છે.

પછી એ હોળી, દિવાળી કે નવરાત્રી.

By: કલ્પેશ
અતુલભાઇ,

ભગવાન એટલે શુ એ સમજાવશો?

આ સવાલ તમને કરવાનુ કારણ – તમારુ આધ્યાત્મિક જ્ઞાન.

તમે મને ઇ-મેઇલ કરી શકો – shahkalpesh77 at gmail d0tc0m.