Comments on: ત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’

By: રીડ ગુજરાતી પર..ત્રિપથગા…શ્રી મૃગેશભાઈ શાહ « આકાશદીપ
[...] Saturday, July 25, 2009 · પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય · સાહિત્યકાર : રમેશ પટેલ · 14 પ્રતિભાવો [...]

By: Ramesh Patel
આભાર શ્રી મૃગેશભાઈ.

સાહિત્ય રસિક મિત્રોને ભાવભર્યુ આમંત્રણ

‘ત્રિપથગા ‘કાવ્ય સંગ્રહનું લોકાર્પણ..અહેવાલ

Pl find time to visit and comment

સ્વરચિત અને ગમતીલી  ગદ્ય અને પદ્ય રચનાઓ

http://nabhakashdeep.wordpress.com/

With regards

Ramesh Patel

By: Dr Ashish Patel
રમતી શાતા દીઠી અપાર,

તારા સંગાથે ઝૂમે સંસાર

તરુવરની તોલે કોણ આવે,

વામનમાંથી વિરાટ થઈ મહાલે

ઋતુઓ રમાડે કરી ખેલ,

વસંતની શોભાના રૂડા રે મેળ

રસીલાં ફળોની ઝૂલે લૂમાલૂમ,

ઘરે શ્રીફળની મધુરી હેલ

વાહ! કેટલું સુંદર.ખૂબ જ મજાનું.

ધન્યવાદ.રમેશભાઈ(આકાશદીપ)

ડૉ આશીષ પટેલ(યુ એસ એ)

By: Sweta Patel
ભારતીય સંસ્કારના તાણાવાણા આપની કવિતાઓમાં,વિવિધ બ્લોગની

વિઝીટ દ્વારા માણ્યા.

વતન પ્રેમ પ્રભુ ભક્તિ અને અંતરની ઉજાશ સાચે જ આકાશદીપે

તેમની કૃતિઓમાં છલકાવી છે.

અભિનંદન

સ્વેતા પટેલ

By: Dr.Hiteshkumar M. Chauhan
જય શ્રીકૃષ્ણ

રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ આપના કાવ્યો તો ખરેખર અનેરા હોય છે, અને માફ કરજો કે થોડો મોડો છું આ માણવામાં કારણકે વ્યસ્ત હતો પણ એનો અર્થ એ નથી કે વિસરી ગયો.

જો કે હજું આપનું ત્રિપથગા મારા હાથમાં નથિ આવ્યું પણ હા તેના ઘણા ખરા કાવ્યો આપે જ મને ઈમેલ દ્વારા અપેલ છે અને જેમાંથી કેટલાક તો મનનો વિશ્વાસ પર રજુ પણ થઈ ચુક્યા છે.

ખુબ જ સુંદર ગીતો છે .

અભિનંદન.

By: Hetal Patel
જોબન જેવું

રીડ ગુજરાતી પર એક સંપૂર્ણ રીતે જોબન વિષયને આવરીલેતું કાવ્ય માણવા મળ્યું.

મનના તરંગોમાં  સુંદર રીતે આકાશદીપે ઉજાશ ભર્યો છે.

એકલ ખૂણે એકલ પંડે, એકલું હરખે મુખ

સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનું ભાળું સુખ

હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર

સાગર તીરે મોજાં ઊછળે, મનડું થાયે અધીર

ખૂબ જ ગમ્યું

હેતલ અને હાર્દિક

By: DR. CHANDRAVADAN MISTRY
કોઈ આવી દિલમાં વસે, રમે અંતરે આશ

જોબન જેવું જગમાં કોઈ ના દીઠું ચોપાસ……

રંગો રમાડે નાજુક ફૂલ,

હિંચોળી પ્રેમે દીધાં સન્માન

મળી મતી જાગજો માનવ,

થાજો તમે ભગવદગુણોથી ભગવાન.

Rameshbhai …Nice to know of the Book  you had published…Nice Kavyo ! Congratulationa ! May you publish many more !>>>>>Dr. Chandravadan Mistry ( CHANDRAPUKAR )

http://www.chandrapukar.wordpress.com

By: dilip
શ્રી રમેશભાઈ, મને આન્ંદ થયો આપના સ્ંગ્રહનું મુખપ્રુષ્ઠ જોઇ..ત્રિપગથા ને વધાવું છું..લોકભોગ્ય અને શિવભક્ત ગમ્ય બની રહેશે તેવું  ચાહુ છું…

આપની અનેક રચનઆઓ વાંચી આધ્યાત્મિક ભાવોમાં લીન થયો છું..આ સમયમાં આ વિષય પર બહુ ઓછા કવિઅઓ દેખાય છે તેમાંના રમેશભાઈ  છે…ત્રિપગથા..ત્રિદલમ ત્રિદલાકાર્ં પ્રિય અએવા શિવજીમાં ઘણી પ્રેરક વિષેશતા ઓ છે એક દિવસ મનમાં વિચાર આવતા..૯૦ જેટલાં ત્રિઅવસ્થા ત્રિદલ શિવજીને મનોમન અર્પણ કરેલા…જેમ કે જીવનની ત્રણ અવસ્થા..કૌમારં યૌવનમ જરા, ભૂત વર્તમાન ભવિષ્ય,સવાર બપોર સાંજ…મારા બ્લોગ પર તેમની રચના અવારનવાર આપતો જ રહું છું..અને તેઅઓ પણ મળતા રહે છે…મૃગેશ, આપે મને ખુબ પ્રોત્સાહિક કર્યો છે આપનું આ કાર્ય સરાહનીય છે…ફરી મળીશું.. જીવને છે શિવનો સ્ંગાથ પણ, ઈન્દ્રિયોને વિષયોની પ્યાસ છે…શીવ જ મારો વિષય બની રહે તો ?…

http://leicestergurjari.wordpress.com/

દિલીપ ગજજર, લેસ્ટર, મલ્ટીકલ્ચરલ શહેર