Comments on: થવું, મેળવવું, આપવું – નાનુભાઈ દવે

By: nayan panchal
ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ તેના વિશે ખૂબ સરસ, સચોટ લેખ.

મને માત્ર એટલુ જાણવુ છે કે આ વાત તો બાહ્યજગતની થઈ, આપણા આંતરિક જગત માટે કયા પ્રયત્નો કરવા જોઈએ. મારું માનવુ એમ છે કે આપણે બહારની સૃષ્ટિમાં સારું કરીએ તે પૂરતુ નથી. આધ્યાત્મિકતામાં જો પ્રગતિ કરવી હોય તો મેડિટેશન વગેરે દ્વારા આંતરિક સૃષ્ટિમાં પણ ડૂબકીઓ મારવી પડતી હશે.

રીડગુજરાતીના જ્ઞાની વાંચકોને માર્ગદર્શન આપવા વિનંતી.

નયન

By: Rajni Gohil
આ લેખ ઘણા લોકોનાં જીવન પ્રકાશિત કરવા સક્ષમ છે. આપણે પોતે અને બીજાને પણ આ લેખ માંથી પ્રેરણા લેવાની તક આપીશું તો લેખકનો આશય ફળિભૂત થશે એમાં શંકાને સ્થાન નથી. લેખકને ખૂબ ખૂબ  અભિનંદન.

By: Jagat Dave
શત પ્રતિશત આધુનિક અને મૌલિક ચિંતન.  —લેખક ને અભિનંદન

લગભગ દરેક વાક્ય Quote કરવા લાયક.

વાડાઓ, સંપ્રદાયો, ગુરુઓ, રુઢિઓ, ઇશ્વરોની વિવિધ કલ્પનાઓ થી મુક્ત થવાનો સંદેશ……!!!!!!!!!

માનવતા એ જ પરમ ધર્મ નો વિચાર ઘણો જ સામ્પ્રંત.

By: Sneha
Very very nice article, discussing the basic fundaments of not only religion, but the whole human generation development. That too in simple language, which even a layman would be able to follow. Thanks a lot for sharing such meaningful article.

By: જય પટેલ
પ્રેરણાત્મક અને મનનીય વિચારો.

ના એ એવા ખુદા નથી કે ખુશામતથી ખીલી ઉઠે…….પ્રશંસા તો ઈશ્વરને પણ વ્હાલી…થી વિપરીત વિચાર.

નરકની યાતનાઓનાં વર્ણનથી પૃથ્વી પરના જુલમીઓને ઉત્તેજન મળ્યું છે….સાથે સંમત થવું મુશ્કેલ છે.

જૂની માન્યતાઓ પર પ્રહાર કરતું ચિંતન.