Comments on: ન્યારું શિરામણ – અરુણા જાડેજા

By: trupti
Jagruti Vaghela U.S.A.,

સેવ ખમણ ખાલી વધેલા ઢોકળા માથી જ નહી પણ ખમણ ના કાચા ખીરા ન પોટલા મા બાંધી ને કે પછી ખમણ ઢોકળા ની થાળી ઉતારી પણ બનાવી શકાય.  અસલ સુરતિ ખમણ ઢગલાબંધ સાકર અને લીલા કે સુકા લસણ વગર અધુરુ. લસણ ની બાદબાકી હજી શ્ક્ય પણ સાકર ની નહીં.

અમારા સુરત મા તો હવે લોચો પણ બહુ ફેમસ થઈ ગયો છે, પણ અફસોસ હજી ઘરે બનાવ્યો નથી ને બનાવવાની રિત પણ કોઈ આગળ જાણી નથી લિધી, પણ જેવી જાણવા મળસે એવી જો ઈચ્છા હશે તો જરુરથી જણાવીશ.

By: trupti
યોગેસભાઈ,

સવાર સારી એનું બધું સારું -જેની  ચાહ બગડી એની સવાર બગડી, જેની દાળ બગડી એનો દિવસ બગ્ડ્યો અને જેની સાસુ બગડી એની જીદગી બગડી……….

તમે સુરતિ સ્ત્રી ના વખાણ કર્યા બદલ આભાર. હું જન્મે મુંબઈની પણ મુળ સુરતનુ લોહી એટલે જેમ  એન.આર.આઈ. લોકો ભારતની વાત આવે અને તેમની છાતી ગજ ગજ ફુલાવે તેમ અમે એન.આર.ગુ(સુ.) (નોન રેસિડન્ટ ગુજરાતી(સુરતિ)) સુરત અને ગુજરાતની વાત આવે તેમ છાતી ફુલાવીયે. જેને પણ કહેવત કીધી હસે કે, ‘સુરત નું જમણ અને કાશી નું મરણ એ કંઈ સમજી વિચારી ને જ કીધી હસેને.

By: shilpa merai
A unique way to write recipe !! Very nice !! ..I wish i can try some of the items made by arunaben…and thank you very much for the tips !! i guess we , a new generation needs it …

By: Chetan Tataria (ચેતન ટાટારીયા)
ખુબજ સરસ લેખ. અરુણાબેન છે મરાઠી પણ ગુજરાતી ભાષા અને સભ્યતા જે તેમણે આત્મસાત કરી છે તે ખરેખર પ્રસંશાને પાત્ર છે.

खूब छान.  असज गोड गोड लिहत राहा.  अभिनंदन आणि शुभेच्छा.

આજે મ્રુગેશભાઈએ આ લેખ આપી શરીર નુ શિરામણ કરાવ્યુ તો “જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી” આપી મનનુ પણ શિરામણ કરાવ્યુ.  શરીર ના શિરામણની સાથે સાથે મનના શિરામણની પણ એટલીજ જરુર છે.

ખુબ ખુબ આભાર મ્રુગેશભાઈ.

— ચેતન ટાટારીયા

By: Ami Patel
Hmmmm! Yummy..!!!

By: rutvi
આ લેખ વાંચ્યા પછી તો એક જ શબ્દ મોઢામાથી નીકળે  ”  અદભુત ” , જેમ જેમ લેખ વાંચતી ગઇ  તેમ તેમ લેખીકા પ્રત્યે માન વધતુ ગયુ ,

અદભુત શૈલી મા લેખ, તે વાનગી વિશે ની માહિતી એટલી અદભુત શૈલી મા છે કે વાંચનાર ને તરત જ મગજ મા ઉતરી જાય્

લખવુ તો બધુ બહુ છે, પણ એ એવી એક ફિલીંગ છે જે શબ્દ સ્વરુપે નથી વ્યક્ત થતી

આભાર અરુણાબેન

By: Chirag
અરૂણા બેન, તમે તો મને વડોદરા ની ચા ની લારી અને એના ફાફડ – ગોટા અને તળેલા મીઠા વાળા મરચા યાદ કરાવી દીધા….

By: Jagruti Vaghela U.S.A.
મજા આવી ગઈ. બિસ્કિટ જેવી શેકેલી ભાખરી સવારે નાસ્તામા મારી મમ્મી બનાવતી તે યાદ આવી ગયુ. આ ભાખરી ઊપર ઘીનો લચકો મુકી ભાખરીનુ બટકુ ઘીમા બોળીને ખાવાની મજા ઓર જ.

વધેલા ઢોકળાની સેવખમણી બનાવી શકાય. રેસિપિ નીચે મુજબ

ઢોકળાનો ભૂકો કરી તેમા રાઈ અને લીલા મરચાનો તેલથી વઘાર કરી ધીમા તાપે ગરમ રાખી  એક મૂઠી કાજુના ટૂકડા અને સૂકી દ્રાક્ષ ઉમેરો. ઢોકળાના ભૂકાથી અડધી માત્રામા ચણાના લોટની ઝીણી સેવ ઊમેરી બધુ મીક્સ કરો. વધારે સ્વાદ માટે ચપટી મીઠુ અને બે ચમચી ખાંડ ઉમેરી મીક્સ કરો. સેવખમણી તૈયાર.