Archive for 2011

શિક્ષા – યશવંત ઠક્કર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી યશવંતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : asaryc@gmail.com ] નિશાળેથી આવીને બિરજુએ દફતર, ચૂપચાપ ટેબલ પર મૂકી દીધું અને સીધો બાથરૂમમાં જઈને હાથપગ ધોવા માંડ્યો. આમ તો તે નિશાળેથી બે-ચાર વાતો લઈને જ આવતો અને મમ્મી-પપ્પાને સંભળાવતો. પણ જે દિવસે તેનાથી નાનુંમોટું […]

લોહીનો પ્રવાહ – ડૉ. મુકુંદ મહેતા

[‘જનકલ્યાણ’ સામાયિક (નવેમ્બર-ડિસેમ્બર : 2011) અંતર્ગત ‘ફાઈન્ડ યોર ફિટનેસ’ નામના લેખમાંથી સાભાર.] આપણા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈની લોહીની નળીઓ છે. 600 અબજ જેટલા કોષો છે. આંખના પલકારા જેટલા સમયમાં 12 લાખ જેટલા લોહીના લાલ કણ નાશ પામે છે અને એટલા જ નવા પેદા થાય છે. આખી દુનિયામાં જેની વિમાન સેવા ચાલતી હોય તેવી […]

ગાંધીજીના જીવનપ્રસંગ – મીલી ગ્રેહામ પોલાક

[‘ગાંધી-ગંગા’ ભાગ-2માંથી ટૂંકાવીને સાભાર. અનુવાદ : ચંદ્રશંકર પ્રા. શુક્લ. સંપાદક : મહેન્દ્ર મેઘાણી.] મહાત્મા ગાંધીનો પ્રથમ સમાગમ મને 1905માં થયો. હું તે વેળા લંડનમાં હતી. હેનરી પોલાક સાથે મારું સગપણ થયું હતું; પણ તે દક્ષિણ આફ્રિકામાં હતા. એટલે થોડા વખતમાં ત્યાં જઈ શકાશે એવી આશા સેવતી હું દિવસો કાઢતી હતી. પોલાક તે વખતે ગાંધીજીને ત્યાં […]

ટેકનિકલ સહાયતા – તંત્રી

પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ ક્ષેત્રના વાચકમિત્રો કૃપયા અહીં નીચે […]

મણિલાલ ટપાલી – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] નાના હતા ત્યારે પાઠ્યપુસ્તકમાં આવતી એક કવિતા વિના સમજ્યા અમે ગોખી મારતા : સાંજરે ને સવારે દઈ કાગળો નિત્યુ તું માર્ગ તારે સિધાવે, તુજ દીધા પત્રમાં એ બધું શું ભર્યું, કોઈ દી તું ભલા, ઉર લાવે ? કવિતાના આરંભમાં એક ટપાલીનું ચિત્ર પણ મૂકેલું. એ ચિત્ર પર વારંવાર અમારી નજર ખેંચાયા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.