Archive for 2011

નિવૃત્ત થતા શિક્ષકનું ગીત – કિશોર બારોટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું. ભૂલીને સ્મિતતણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું. મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ. શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી […]

વાતો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.] છોડ આ ભાઈ-ભાઈની વાતો, સાવ દંભી દુહાઈની વાતો. હોય કરવી તો કર ખુલ્લા દિલથી, આ દીવાલો ચણાઈની વાતો. કોઈ હિન્દી ફિલમની સ્ટોરી છે, લોહીની આ સગાઈની વાતો. માણસો બૉમ્બ બનીને ફૂટે, ધર્મની, કઈ ઊંચાઈની વાતો ? બંદગી-તસ્બીમાં છે રસ કોને ? વ્યર્થ કરશે ખુદાઈની વાતો. કોણ છે કેટલામાં જાણું છું, મૂક મિસ્કીન […]

વાંચનસરિતા – સંકલિત

[1] ધ ગ્રીન થિંગ – ડૉ. પ્રદીપ પંડ્યા [‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] આજે પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ આવી ગયો છે અને જ્યાં નથી ત્યાં આવવાનો છે. એક મૉલમાં એક વૃદ્ધ મહિલાએ ખરીદી કરી અને પૈસા આપવા કેશિયર પાસે ગઈ. તે સમયનો સંવાદ છે. ‘બહેનજી, તમારે તમારી પોતાની બેગ લાવવી જોઈએ, કારણ કે પ્લાસ્ટિક બેગ પર્યાવરણ માટે […]

તની અને કનૈયો – શ્રદ્ધા ત્રિવેદી

[તાજેતરમાં પ્રકાશિત થયેલ બાળવાર્તાના પુસ્તક ‘તની અને કનૈયો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [1] તની અને કનૈયો એક વાર એવું થયું કે વરસાદ જ ના વરસ્યો. લોકો તો હેરાનપરેશાન ! વરસાદ ના પડ્યો હોય એટલે તળાવ સૂકાઈ ગયાં. કૂવા ઊંડા […]

થેંક્સ રાઘવ…. – અલ્પેશ પી. પાઠક

[ રીડગુજરાતી પર અન્ય સુવિધાઓ ઉમેરવાનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે ફક્ત એક જ લેખ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તુત વાર્તા ‘અખંડ આનંદ’ ડીસેમ્બર-2011માંથી સાભાર લેવામાં આવી છે.] રાઘવ…. આજે તું નથી અને મારી ચારે તરફ બસ તું જ છો. તું હતો ત્યારે હું માનતી કે મને તારો અભાવ છે. પણ આજે તારા ગયા પછી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.