Archive for 2011

વાચકમિત્રોને નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, બદલાતા સમય સાથે નવા નવા ઉપકરણો બજારમાં આવતા રહે છે. ટેકનોલોજીનું ક્ષેત્ર સતત નવા શિખરો સર કરતું રહે છે. આ પરિવર્તન સાથે કદમ મિલાવીને ચાલવું જરૂરી છે, અને સાથે એટલું જ જરૂરી છે આપણાં સનાતન મૂલ્યોને સાથે લઈને ચાલવાનું. રીડગુજરાતીનો ઉદ્દેશ છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું સનાતન સાહિત્ય સૌના હૈયા સુધી પહોંચાડવાનો. […]

મૂળ સોતા ઉખડેલાં – શરીફા વીજળીવાળા

[ શરીફાબેનના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સંબંધોનું આકાશ’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે, જેમાં તેમણે સૂરતમાં આવેલા પૂર અંગે પોતાનો સ્વાનુભવ ખૂબ જ રસાળ શૈલીમાં હૃદયસ્પર્શી રીતે આલેખ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શરીફાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

ચિંતન સરવાણી – રેણુકા દવે

[‘તથાગત’ સામાયિકમાં પ્રકાશિત થતા તંત્રી લેખોના સંકલનમાંથી કેટલાક લેખો અહીં ‘ચિંતન સરવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા છે. રેણુકાબેન હાલમાં આ સામાયિકના તંત્રી પદે સેવા આપી રહ્યા છે. રીડગુજરાતીને આ લેખો મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879245954 સંપર્ક કરી શકો છો.] [1] જેના હાથમાં પહેલીવાર આંખ ખોલી […]

ગમ્મતનો ગુલદસ્તો – જગદીશ ત્રિવેદી

[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી પ્રસ્તુત હાસ્યલેખો સાભાર લેવામાં આવ્યા છે. અભ્યાસમાં ડબલ પી.એચ.ડી. કર્યા બાદ હાસ્યક્ષેત્રે દેશ-વિદેશના કાર્યક્રમો સહિત તેઓ અખબારો અને સામાયિકો દ્વારા હાસ્ય-લેખક તરીકે પણ એટલી જ લોકચાહના પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો […]

સ્ટોરરૂમ – મોહમ્મદ માંકડ

[‘ગુજરાત’ સામાયિક, ‘દીપોત્સવી અંક’માંથી સાભાર.] માલતી ઢીલા પડી જતા અવાજે બોલી, ‘ચીકુડી ન કપાવી નાખ. તારા બાપુજીએ પોતે વાવી છે. બહુ ઊંચી જાતની છે – કાલી પત્તી.’ ‘ન કપાવું તો શું કરું ?’ રાકેશ બા સાથે દલીલ કરવા લાગ્યો, ‘તું જ કહે – બીજી કોઈ જગ્યા છે આપણી પાસે ?’ ‘પણ ઈસ્ટોર રૂમની જરૂર શું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.