નમસ્તે !

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી સાઈટને વધુ બોજ ન પડે તે હેતુથી (તકેદારીના પગલા રૂપે) અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખોને ‘સંગ્રહિત’ લેખો સ્વરૂપે મૂકવાનું કાર્ય ચાલી રહ્યું છે.  ટૂંક સમયમાં જ આપ એ નવી ગોઠવણી જોઈ શકશો, જેના દ્વારા આપ વધુ સરળતાથી અગાઉના લેખ શોધી શકશો. રીડગુજરાતીને નવા સર્વર પર સ્થળાંતરિત કર્યા બાદ, છેલ્લું આ કાર્ય બાકી રહી ગયું હતું જે હવે અંતિમ તબક્કામાં છે. આથી ફક્ત આજના દિવસ માટે આપણે વિરામ લઈશું. આવતીકાલ (મંગળવાર)થી રાબેતા મુજબ બે લેખો પ્રકાશિત થશે.

તા.ક : અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખોની (2005 થી 2011 સુધીની)  ગોઠવણી હવે નવા સ્વરૂપે રજૂ થશે, જે માટે આ કાર્ય પૂર્ણ થયે આપને હવે પછીથી સૂચિત કરવામાં આવશે.  (ફક્ત આજના દિવસ માટે એ લેખો આપ માણી શકશો નહિ.)

આભાર.

લિ.
તંત્રી, રીડગુજરાતી.
મૃગેશ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “નમસ્તે !”

Copy Protected by Chetan's WP-Copyprotect.