Archive for March, 2011

છલોછલ સુરાહી – સુરેશ પરમાર ‘સૂર’

[વડોદરાના નવોદિત ગઝલકાર તેમજ વ્યવસાયે બેંક કર્મચારી એવા શ્રી સુરેશભાઈનું આ પ્રથમ પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી સુરેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે soor789@yahoo.co.in અથવા આ નંબર પર +91 265 2656582 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત ગઝલોના અંતે આપવામાં આવી છે. ] [1] એમની હાજરી એમની હાજરી, […]

રંગીલા પતંગિયા – પ્રીતિ ત્રિ. કોટેચા ‘પ્રેરણા’

[પોરબંદર ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા શ્રીમતી પ્રીતિબેનના બાળકાવ્ય સંગ્રહ ‘રંગીલા પતંગિયા’માંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. તેમના અનેક કાવ્યો ફૂલછાબ, ટમટમ સહિત અનેક અખબાર-સામાયિકોમાં પ્રકાશિત થતા રહે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત બાળકાવ્યોને અંતે આપવામાં આવી છે.] [1] સૂરજદાદા સવાર પડે ને સૂરજ ઉગે એની […]

કરિષ્યે વચનં તવ – ગુણવંત શાહ

[ ટેકનિકલ કારણોસર ગતમાસમાં યોજાયેલા ‘સદભાવનાપર્વ’નો સંપૂર્ણ અહેવાલ એક સાથે પ્રકાશિત કરી શકાયો નહતો. આથી આ પર્વના કેટલાક વક્તવ્યોને એક લેખમાળારૂપે પ્રકાશિત કરવાનો અહીં પ્રયાસ કર્યો છે. આ ઉપક્રમ અંતર્ગત શ્રી કાન્તિભાઈ શાહના વક્તવ્ય બાદ આજે આપણે શ્રી ગુણવંતભાઈ શાહના ‘ગીતા અને સદભાવના’ વિષય પર તેમનું વક્તવ્ય માણીએ. (વક્તવ્ય આલેખન : મૃગેશ શાહ) ] સજ્જનો […]

પાડોશી – ડૉ. રેણુકા એચ. પટેલ

[ માણસને પજવતાં અનેક દુર્ગુણો પૈકી એક છે ઈર્ષ્યા ! ઈર્ષ્યાળુ માણસ કારણ વગર દુઃખી રહે છે. તેમાંય ખાસ કરીને આ ઈર્ષા જો નજીકના મિત્ર, પડોશી કે કોઈ સ્વજનની પ્રગતિ પ્રત્યે હોય ત્યારે તે વધારે જલદ બને છે. એ આગ માણસને અંદરથી ખલાસ કરી મૂકે છે ! ઈર્ષ્યાળુ માણસના મનમાં શું ચાલતું હોય છે એનું […]

ઊગે સૂર્ય વિવેકનો – અવંતિકા ગુણવંત

[‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘ઊગે સૂર્ય વિવેકનો’માંથી સાભાર. આ પુસ્તક અલગથી પણ ઉપલબ્ધ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.