Archive for March, 2011

કેસૂડાં – સંકલિત

[1] જાડા કપડાં – પ્રો. ડૉ. ધર્મેન્દ્ર મ. માસ્તર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહાન વિદ્વાન અને રાજા સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળના ગુરુ હતા. પોતે સાધુ હોવાથી તે વિવિધ સ્થળોએ ફરતા ને લોકોને ધર્મનો ઉપદેશ આપતા. રાજાના ગુરુ હોવાથી એમનો સમગ્ર રાજ્યમાં ઘણો આદર હતો અને ઠેર ઠેર તેમને ભાવભીનો આવકાર મળતો હતો. એકવાર સૌરાષ્ટ્રમાં એક ગામમાં […]

નિનાઈ ધોધ – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર […]

બૂફેનો મારગ છે શૂરાનો – ધીરજ બ્રહ્મભટ્ટ

[હળવો રમૂજીલેખ : ‘ગુજરાતી સાહિત્યની ગઈકાલ અને આજ’ પુસ્તકમાંથી સાભાર.] બાળકોને ભણાવવા નહીં પરંતુ ભણતાં કરવાં એ શિક્ષણની રાષ્ટ્રીય નીતિ છે. એ જ પ્રમાણે મહેમાનોને ખવડાવવું નહીં કિંતુ ખાતા કરવા એ જ ઉદ્દેશ્ય બૂફે પદ્ધતિનો છે. મકરસક્રાંતિના શુભ પ્રસંગે ગાયોના ટોળા વચ્ચે પૂળા કે ઘાસ નાખી આપણે એક બાજુ ઊભા રહી જઈએ છીએ, એ જ […]

કોની એ અમાનત ? – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

[ ‘જલારામદીપ’ સામાયિક ‘વસંત વિશેષાંક-માર્ચ-2011’માંથી સાભાર.] પિયૂષની વાતથી મને નવાઈ લાગી. સવારના પહોરમાં આવીને એણે કહ્યું હતું, ‘ઉત્પલ, મારે આજે જ સ્ટેટ્સ જવું પડશે !’ હું કંઈ પૂછું, તે પહેલાં જ એ બોલી ગયો, ‘જો કોઈ સવાલ મને કરતો નહીં, હું જે કહું તે બરાબર સાંભળી લે. હું પાછો આવું ત્યાં સુધી મારી આ અમાનત […]

બે મીઠા બોલ – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] [1] વાત તારી, મારી અને રીનાની – દીના વચ્છરાજાની ‘હેપ્પી બર્થડે મમા !’ ‘હેપ્પી બર્થડે રીની !’ના પ્રેમભર્યા ઉદગાર વચ્ચે રીનીની ઊંઘ ઊડી. એને યાદ આવ્યું, અરે ! આજે તો મારો પચાસમો જન્મદિન ! જિંદગીનો એક મહત્વનો પડાવ અને સામે હતાં એ પડાવના સાથી એવાં પુત્ર-પુત્રી અને અસીમ એનો પતિ. ‘મમ્મી, બી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.