Archive for March, 2011

મોરારિબાપુના સાહચર્યમાંથી – જયદેવ માંકડ

[‘નવનીત સમર્પણ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.] ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને….’ આવું કેમ લખ્યું હશે ? હરિનો મારગ તો પરમ સમીપે પહોંચવાનો મારગ. પરમ આનંદના પ્રદેશમાં પહોંચવાનો મારગ. પ્રેમપ્રદેશમાં પહોંચવાનો મારગ. આ મારગ જ શૂરાનો ? આધુનિક શોધખોળો દ્વારા મૂળભૂત સિદ્ધાંતો, વેદવિચાર અને ઋષિવાણીને વૈજ્ઞાનિક આધાર મળતો અનુભવાય છે. બધું જ પરસ્પર જોડાયેલું […]

વ્યસનની ફૅશન – મનહર શુક્લ

[ રમૂજી લેખો દ્વારા વ્યસનમુક્તિનો સંદેશ આપતા, થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘વ્યંગ રંગ…છોડો વ્યસન સંગ’માંથી સાભાર.] અમે અગાઉ શરદી-ઉધરસ તથા અસ્થિભંગ અંગે લેખો લખેલા ત્યારે વાચકોએ કહેલું કે અનુભવમાંથી પસાર થયા સિવાય આવું લખવું શક્ય નથી. એટલે ત્યાર પછીના જે લેખોમાં હરસ-મસા તથા સિઝેરિયન ડિલિવરી વિશે હતું તેને જુદા મૂકી દીધા. અત્યારે વ્યસન […]

તમે ચંપલ પહેર્યાં ? – સુધા મૂર્તિ

[ ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે અને આવવા તૈયાર થાય તો […]

ન જાને સંસાર – વર્ષા અડાલજા

[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ન જાને સંસાર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મનુષ્યત્વની મહોર આપણી સૌથી અદકેરી સંપત્તિ છે તન અને મન. બધાં જ પ્રાણીઓમાં આથી આપણે છીએ સૌથી વધુ ઐશ્વર્યવાન. બાઈબલની કથા છે, પિતા ભગવાને પ્રથમ જીવ આદમનું સર્જન કર્યું અને એને કહ્યું : આ સ્વર્ગ, આ નંદનવન તારું […]

અણગમો ઑફિસનો – ડૉ. પ્રજ્ઞા પૈ

[‘જનકલ્યાણ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.] ‘ઓહ નો, આજે સોમવાર. ફરી પાછું ઓફિસે જવાનું. એ જ ખટપટ, એ જ વાતાવરણ, એટલો કંટાળો આવે છે, એલાર્મની ઘંટડી બંધ કરી પાંચેક મિનિટ પછી ઊઠી જ જવું છે, નહીંતર પાછું જવાનું મોડું થશે…’ એવું વિચારી ઝંખના પથારીમાં આડી પડી. શુક્રવારની સાંજ પડે ત્યારે અથવા કોઈ વાર સવારે જ ‘થેંક ગોડ, હવે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.