Archive for March, 2011

ભાર ભરેલું ભણતર – કિરણ ન. શીંગ્લોત

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ? આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ માન્યતાનો ભોગ બનેલા જણાય છે. […]

બળથી નહિ કળથી – જયવતી કાજી

[ વાચકમિત્રો, રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા લેખોની ‘સંગ્રહિત લેખો’ હેઠળ આપ નવી ગોઠવણ જોઈ શકો છો. આ અંગે વિસ્તારથી વાત પછીથી કરીશું, આજથી નવા બે લેખો માણીએ….. – તંત્રી] [ ‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘સંબંધોનાં મેઘધનુષ’માંથી સાભાર. આ પુસ્તક અલગથી પણ […]

અવાજના ભીના પડઘા – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.] ‘નહિ તો આપણું નાક કપાઈ જાય !’ ‘એમાં નાક શું કપાઈ જાય ?’ ‘આખી સ્કૂલમાં ડ્રોઈંગ કૉમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો ને હવે મુંબઈની કૉમ્પિટિશનમાં નંબર ન લાવે તો કેવું ખરાબ દેખાય. આ ફર્સ્ટ ટેસ્ટમાં પણ ખાલી એક જ માર્ક માટે પહેલો નંબર ગયો. એટલો જીવ બળ્યો… કેટલી મહેનત કરાવી… ફર્સ્ટ […]

નમસ્તે !

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી સાઈટને વધુ બોજ ન પડે તે હેતુથી (તકેદારીના પગલા રૂપે) અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખોને ‘સંગ્રહિત’ લેખો સ્વરૂપે મૂકવાનું કાર્ય ચાલી રહ્યું છે.  ટૂંક સમયમાં જ આપ એ નવી ગોઠવણી જોઈ શકશો, જેના દ્વારા આપ વધુ સરળતાથી અગાઉના લેખ શોધી શકશો. રીડગુજરાતીને નવા સર્વર પર સ્થળાંતરિત કર્યા બાદ, છેલ્લું આ કાર્ય બાકી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.