આજની ઘડી રળિયામણી – તંત્રી

પોળ, શેરી, સોસાયટી, ગામ, શહેર, રાજ્ય, સમગ્ર દેશ અને આખુંય વિશ્વ જ્યારે આજે આનંદના હિલ્લોળે ચઢ્યું છે ત્યારે કોણ કોને કેટલા અભિનંદન પાઠવે ? આખી રાતભર ચાલેલા આનંદોત્સવ દ્વારા ભારતનું એક નવું રૂપ વિશ્વ સમક્ષ પ્રગટ થયું છે. પોતાનું દુઃખ, સમસ્યાઓ બધું જ ભૂલી જઈને સૌ એકમેકને હર્ષથી ભેટી પડ્યાં છે. સમગ્ર વિશ્વના ભારતીયોને ચરણે આ ઉલ્લાસની ભેટ ધરનાર ‘ટીમ ઈન્ડિયા’ને લાખ લાખ સલામ ! ભારતીય ટીમ સહિત વિશ્વના તમામ ભારતીયોને અભિનંદન ! આ આનંદનું ‘પાવર પ્લે’ વર્ષભર ચાલ્યા જ કરે તેવી શુભકામનાઓ….

બસ, આજે આટલું જ….

તંત્રી.
રીડગુજરાતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બંધ કર – કિરણ ચૌહાણ
કેડીથી રાજમાર્ગની સફર – ગિરીશ ગણાત્રા Next »   

18 પ્રતિભાવો : આજની ઘડી રળિયામણી – તંત્રી

 1. pragnaju says:

  ‘ટીમ ઈન્ડિયા’ને લાખ લાખ સલામ !

  અને

  આવા જ ઊજળા ભવિષ્ય માટે શુભકામનાઓ

 2. aniruddhsinh gohil says:

  આપને પણ અભિનંદન.

  જેની જોતા રાહ સૌ, જીતી લીધો જંગ.
  ભારત તે તો વાલમા, સૌને કીધા દંગ.

 3. gopal says:

  ટીમ ઇન્ડિયા જુગ જુગ જીવો.જુસ્સાનો ભરપુર ખજાનો.

 4. ટીમ ઇન્ડીયા ને નમસ્કાર રોજ ટુકિ પણ નોધ આપો કોઇ પણ વિશય પર

 5. જગત દવે says:

  આવી જ ઝળહળતી સફળતા મારા દેશને દરેક ક્ષેત્રમાં મળે તેવી ઈશ્વરને પ્રાર્થના.
  આવી જ રાષ્ટ્રીય એકતા અને જુસ્સો મારા દેશનાં યુવાનો ભ્રષ્ટાચાર સામે ખેલાતા જંગમાં પણ દેખાડશે??

 6. Millions of congratulations .this victort wikk nevar be forgotton,,mm,,
  INdia seems united through cricket..let hope the unity may become the power of union

 7. Hitesh Mehta says:

  ઈનિડ્યા ની ટિમ ને ખુબ ખુબ અભિન’દન….

 8. Jyotindra says:

  Attitude wins – ICC World Cup 2011
  It was fitting that the 2011 World Cup Cricket win while being dedicated to Tendulkar was in the end scripted by his younger team mates. It was good to see the next generation of Indian Cricket come of its own to win the world cup for India 28 years on.ણ

 9. CONGRATULATIONS !!!!!!!!!!
  Anando ! Anando ! aur jee bharse Anando !!!!!
  Duniyabhar ke Hindustanione jashna manya.
  why not ? They did it one more time.
  Ingrediants for capturing the world cup is team spirit, unity, dedication, honesty and attitude.
  Wish, politicians of Hindustan learn something from these youngsters.

 10. જય પટેલ says:

  ટીમ ઈન્ડિયાને વધાઈ.

  પહેલે ગોરો કો હરાયા (ઓસ્ટ્રે)
  બાદ મેં હરામખોરો કો હરાયા (પા..)
  આખિર મેં સીતા કે ચોરો કો હરાયા…!!

  • Ashish Dave, Sunnyvale, California says:

   વો સીતા કે ચોરોમે એક કિશનભીથા… નામ ઉસકા મુરલીધરન…

   Ashish Dave

 11. Moxesh Shah says:

  India has proved that Team work and leadership are the secrests of success and not any individual.

  Congratulations to Team India and all the Indians across the globe for this much awaited victory.

 12. Pinky says:

  Jai Ho India, Dhoni did have right attitude from the begining.

  Proud to be Indian today, tomorrow and forever.

 13. aravinad says:

  સલામ ટીમ ઈન્ડીયા તથા સલામ, સલામ, સલામ પોલીસ , સુરક્ષાજવાન ,કમા ન્ડૉ જેમણે આપણ ને આ રમત શાંતી થી માણવા ની તક આપી..ઈનામ માંથી કાંઈ એમને તૉ આપૉ.

 14. Amee Chitalia says:

  Jai Ho………!!!!!!!!

 15. Harsh says:

  It’s A Gd Time of India.

  Bar Bar Din Ye Aye
  Team India Bar Bar Har Match Jit ke Aaye

 16. I,wish, I, could withdraw my comments of April 3rd.2011.

  ભારતીય કિકેટ ચાહ્કૉનૉ ક્ષણિક્ આનદ દુધના ઉભરાની માફ્ક બેસાડી દેવામા નપાણીયા કીકેટ્ના ખેલાડીઓને શુ કહેવુ ? ?
  ભજ્જિ -સચીન્-ધોની- અને બીજા પણ જાતેતૉ લજ્વાયા, સાથે સાથે દેશને પણ ! ! !

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.