આજની ઘડી રળિયામણી – તંત્રી

પોળ, શેરી, સોસાયટી, ગામ, શહેર, રાજ્ય, સમગ્ર દેશ અને આખુંય વિશ્વ જ્યારે આજે આનંદના હિલ્લોળે ચઢ્યું છે ત્યારે કોણ કોને કેટલા અભિનંદન પાઠવે ? આખી રાતભર ચાલેલા આનંદોત્સવ દ્વારા ભારતનું એક નવું રૂપ વિશ્વ સમક્ષ પ્રગટ થયું છે. પોતાનું દુઃખ, સમસ્યાઓ બધું જ ભૂલી જઈને સૌ એકમેકને હર્ષથી ભેટી પડ્યાં છે. સમગ્ર વિશ્વના ભારતીયોને ચરણે આ ઉલ્લાસની ભેટ ધરનાર ‘ટીમ ઈન્ડિયા’ને લાખ લાખ સલામ ! ભારતીય ટીમ સહિત વિશ્વના તમામ ભારતીયોને અભિનંદન ! આ આનંદનું ‘પાવર પ્લે’ વર્ષભર ચાલ્યા જ કરે તેવી શુભકામનાઓ….

બસ, આજે આટલું જ….

તંત્રી.
રીડગુજરાતી.

Leave a Reply to જય પટેલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “આજની ઘડી રળિયામણી – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.