Picture 381
Email This Article
·
Print This Article
·
Save article As PDF ·
Subscribe ReadGujarati
Email This Article
·
Print This Article
·
Save article As PDF ·
Subscribe ReadGujarati
વા વાયા ને વાદળ ઊમટ્યાં ............... ગોકુળમાં ટહુક્યા મોર.... મળવા આવો સુંદરવર શામળિયા ............... તમે મળવા તે ના’વો શા માટે ? નહીં આવો તો નંદજીની આણ મળવા આવો સુંદરવર શામળિયા.... વા વાયા તમે ગોકુળમાં ગોધન ચારંતા ............... તમે છો ને સદાયના ચોર મળવા આવો સુંદરવર શામળિયા.... વા વાયા તમે કાળી તે કાંબળી આઢંતા, ............... તમે ભરવાડના ભાણેજ, મળવા આવો સુંદરવર શામળિયા.... વા વાયા તમે વ્રજમાં તે વાંસળી બાજંતા, ............... તમે ગોપીઓના ચિત્તડાના ચોર, મળવા ... [વાંચો...]
કો’ક જંગલનું હું તો ઝરણું ! નિઃસંગ રહી એમ મારે વહેવું ! નથી તમન્ના, જાતને દરિયામાં જઈ સમાવું- ખુદની મીઠાશ તજી ભલા, શાને ખારું થાવું ? ક્યા સપને વિચારું ! –કે નદી કને હું પહોંચું ? કંઈ લેવા-દેવા વગર અમથું શું આભનેય ઓઢું ? વખતે પથ્થરો વ્હેણને સાંભળેય ખરા- વહેતાં-વહેતાં વળી એને કંઈક કહેવું ! એકાકી નાદનું ગાન એ સમજેય ખરાં- પરાણે તો કોઈને શું કહેવું ? સાંભળે તો ઠીક ... [વાંચો...]
કોઈનો ડાયાબિટીસ ભડકાવવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર. ભરઉનાળે, ભરબપોરે ટાઢ વાગે છે મને, મારો ફોટો ફ્રિઝમાં સંતાડવાનું બંધ કર. દોસ્ત ! જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે, આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર. ભાઈ મારા, જર્જરિત દીવાલની હત્યા ન કર, લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર. પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે, મૂછને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર. જીવતા જો એ હશે, ... [વાંચો...]
રીડગુજરાતી પરના વિશેષ લેખો કે અન્ય અગત્યની માહિતી આપના ઈ-મેઈલ પર મેળવવા માટે અહીં આપનું ઈ-મેઈલ સરનામું લખીને જોડાઓ.(4500 થી વધુ વાચકો)
0 પ્રતિભાવ : Picture 381