[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ટૂંકીવાર્તાના પુસ્તક ‘સ્પંદનનાં પ્રતિબિંબ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ‘મોમ, ઓહો…. તું અહીં ઊભી છે ? હું ક્યારનોય તને બૂમ પાડું છું. અહીં વિન્ડો આગળ ઊભી રહીને તું શું જોયા કરે છે […]
Monthly Archives: May 2011
[‘અખંડ આનંદ’ સામાયિક મે-2011માંથી સાભાર.] હર્ષ જમવાની ના પાડે છે, એને માટે પીઝા મંગાવી લઈએ, એ રાજી થઈને ખાશે; આજે દાળભાત ખાવાનો મૂડ નથી, પાણીપૂરી અને કુલફીનો પ્રોગ્રામ કરીએ; મને ઑફિસેથી આવતાં મોડું થવાનું છે એટલે બધી રસોઈને બદલે હું ઝટપટ નૂડલ્સ બનાવી નાખીશ; બેટા આજે લંચબૉક્સ નથી તૈયાર કર્યો, […]
[ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. જે.જે. રાવલ સાહેબની ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની કૉલમ ‘વિજ્ઞાન જગત’માંથી સાભાર.] વિખ્યાત ભારતીય ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝે પ્રકાશના વર્તન વિષે થર્મોડાયનામિક્સ પર આધારિત સ્ટેટિસ્ટિક્સ શોધી કાઢ્યું. આ પ્રકાશ વિશે ખૂબ જ ગહન ભૌતિક વિચારસરણી અને ગણતરી છે. વીસમી સદીના પ્રથમ ચરણમાં તેમણે આ સ્ટેટિસ્ટિક્સની શોધ કરી. આ થિયરીનો […]
[આજે ફક્ત એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. આવતીકાલથી નિયમિતરૂપે બે લેખો માણતા રહીશું.] [1] પરદેશી ધરતી – અજ્ઞાત [ ‘ગુજરાત દર્પણ’ સામાયિક (અમેરિકા), એપ્રિલ-2006 માંથી સાભાર ] પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની […]
[ગુજરાતી વાર્તામાં નારીની બદલાતી છબિ પર આધારિત કેટલીક ચૂંટેલી વાર્તાઓ પરથી સંપાદિત થયેલ પુસ્તક ‘શતરૂપા’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શરીફાબેન વીજળીવાળાએ કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર […]
[ શ્રી વિનોદ ભટ્ટની ઉત્તમ હાસ્યરચનાઓના સંચય ‘નમું તે હાસ્યબ્રહ્મને’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] 1969ની વીસમી જુલાઈએ નીલ આર્મસ્ટ્રૉંગે ચન્દ્ર પર પગ મૂક્યો ત્યારે અમે અમારાં ધાબામાં સૂતાં સૂતાં ચન્દ્ર સામે તાકી રહ્યા હતા – એ […]
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર. આપ મીનાક્ષીબેનનો (વડોદરા) આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.] રાતે આરતી કરનાર પૂજારીને પૂછતાં એણે કહ્યું, ‘બેનિયા બાગમાં મસ્જિદ છે, ત્યાં કોઈને પૂછો…’ વિચાર્યું કે સવારે આઠેક વાગે નીકળી જવું. પણ રાત્રે ઊંઘ ન આવી અને સવારે ધીરજ ન રહી. હૉટેલની સામેની ફૂટપાથ ઉપર […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી અનિલભાઈ આચાર્ય (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998010379 અથવા આ સરનામે anilacharya30@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] ‘દીકરી’. દીકરી નામે એક શમણું. દીકરી શમણું છે, દિલમાં જન્મેલું, આંખમાં આંજેલું અને પાણીમાંની પોયણીની જેમ ઊર્મિમાં ઉછરેલું શમણું. દરેક મા-બાપનું શમણું. […]
બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. પોતાને ગોંધીને રાખેને ઈ તો ભાઈ વાડ થાય, બિયું પોતાને ફોડે પછી ઝાડ થાય. ખુલ્લા આકાશમાં પાંખો ફેલાવીને પારેવાં કેવાં હોય ઊડતાં ? પોતાના પાણીમાં પાણીનાં માછલાં દીઠાં છે કોઈ દિવસ બૂડતાં ? પોતાની મોટપને મેલી ન શકતા ઈ છાંયડા વિનાના ભાઈ તાડ થાય. […]
એક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો. દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે. અમારા ચહેરા પી પીને તું રહ્યું દેખાવડું અને અમે થયા ધીરે ધીરે ઝાંખા. એ ચૂપ રહ્યું. તું ન હોત તો અમે એયને કુદરતમાં રમમાણ હોત. તેં અમારી વચ્ચે ફાચર મારી. એ કશુંક બોલવા ગયું પણ એણે માંડી […]
કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને ………. સમજીને રહીએ ચૂપ રે મર ને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને ………. ભલે હોય મોટો ભૂપ રે….. ભાઈ રે ! ભજની પુરુષને બેપરવા રહેવું ને ………. રાખવી ના કોઈની પરવાહ રે, મોટાની આગળ નવ ઉચ્ચરવું ને ………. બાંધજો સુરતાને એકતાર રે…. ભાઈ રે […]
સંત-સમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જો ને; જે ધાતુને પારસ પરશે, તે તો હોય હેમ જો ને. કથીર કાંસું હેમ ન હોય, કોટિ પારસ પરસે જો ને; શૂન્ય છીપ તે ઉપર ના’વે, સો મણ સ્વાતિ વરસે જો ને. અચેતને ઉપદેશ ન લાગે, શિવ-બ્રહ્મા સમજાવે જો ને; જેનાં અવળાં […]