Archive for June, 2011

આજે આપણે ક્યાં છીએ ? – રવિશંકર મહારાજ

[‘ગ્રામ સંસ્કૃતિ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શ્રી શિવાભાઈ ગો. પટેલે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે નાનાં બાળકોથી માંડી વૃદ્ધ સુધીનાં તમામ સ્ત્રી-પુરુષોના જીવન જોઈએ, તો મોટે ભાગે શરીર તરફ મોં રાખીને જ તેઓ જીવનારાં માલૂમ પડશે. પહેલાંના જમાનાની જરૂરિયાતો ઓછી હતી અને આજે વધુ થઈ છે એમ કહેવાય […]

સુવિચાર સંચય – સં. સુરેશ પ્રા. ભટ્ટ

[‘સુપ્રભાતમ્’ પુસ્તકમાંથી સાભાર.] [1] બે હૃદય વચ્ચે અંતર ઓછું કરવા માટેનું હાથવગું સાધન તે ‘હાસ્ય’ છે. – રેમન્ડ હિચકોક [2] બાળકને ‘ભણાવવું’ એ એટલું મહત્વનું નથી પણ એનામાં ‘જ્ઞાન’ પ્રાપ્તિની ઈચ્છા જાગૃત કરવી એ વધારે મહત્વનું છે. – જોન તબક [3] કોઈ કોઈનું શત્રુ નથી હોતું, કોઈ કોઈનું મિત્ર નથી હોતું. શત્રુતા-મિત્રતા કેવળ ‘વ્યવહાર’માંથી જન્મે […]

વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] જીવનઘડતરની દિશામાં – સુરેશ પરીખ ગમે તેવું સારું પુસ્તક વાંચો કે મહાન વક્તાને સાંભળો, આપણને તો માહિતી જ મળે. વાંચવાથી કે સાંભળવાથીએ જ્ઞાન મળે એવી સામાન્ય સમજ ભૂલભરેલી છે. જ્ઞાન-ડહાપણ વ્યક્તિએ જાતે પેદા કરવા પડે, એ કોઈ કોઈને આપી શકે નહીં. સમાનધર્મી મિત્રો સાથે સહવિચારણા કરીએ તો કદાચ થોડીક મદદ મળે. જે કાંઈ બધી […]

સુગંધનું સરોવર – ધૂની માંડલિયા

[ ‘સુગંધનું સરોવર’ પુસ્તકમાંથી સાભાર. આપ શ્રી ધૂનીભાઈ માંડલિયાનો આ નંબર પર +91 9879509017 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વાજબી અને વ્યાવહારિકપણું આપણું દુઃખ મોટે ભાગે આપણે સર્જેલું હોય છે. ઘણી વાર આવી પડેલા દુઃખની પ્રોડક્ટ પર બીજી કંપનીનો સિક્કો દેખાતો હોય છે, પણ એ કંપનીએ આપણા […]

દુઃખની તૈયારી – ફાધર વાલેસ

ઘણા વખતથી એનો પત્ર નહોતો. એના સમાચાર પણ નહોતા. થોડી નવાઈ હતી ને દુઃખ પણ હતું. જોકે હૃદય એ રીતે ટેવાઈ ગયું છે. ઘણા યુવાનો નજીક આવે, ઘણા વિદ્યાર્થીઓ વર્ગમાં બેસે, ઓળખાણ થાય, પ્રેમ થાય – પણ પછી એ આગળ નીકળી જાય, દૂર જાય, ભૂલી જાય ને ફરીથી મળતા નથી, લખતા નથી. દીકરો મોટો થાય, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.