ગઝલ – આદિલ મન્સૂરી
કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.



હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો..
ખુબ સુન્દર અભિવ્યક્તિ..
બહુજ સરસ્,
જમાનો અને મરન કે મુર્ચા સમ્જે, હુ આન્ખ મિચુ તમે સપના સુધિ આવો
all lines are just wonderful one of the finest i read in recent times.
adilbhai you are great
સીમ્પ્લી સુપર્બ.
મનભાવન.
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
ખુબ સરસ .
બહુજ સરસ્..
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
ખુબ જ સરસ્
વાહ , તમે પણ મારા સ્વ્પ્ના સુધિ આવો…
fine, really beautiful GAZZAL,
સરસ ખુબ જ સારિ ગઝ્લ શે
really awsome..!!!!
simply superb aadilbhai ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
વાહ વાહ ક્યા ખુબ……
aadil mansuri gjalkar trike hamesa sahitay ne navu aape che. gajalma rdif kafiya gajal ne nva vicharo rju kre che.
aa shre gjal ne visista prdaan kre che.
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
tejal shah and
jayshree. shah
જમાનો એને મુછા કે મરણ માને ભલે માને,
હુ બન્ને આખો મિચિ દવુ તમે સપન સુધિ આવો,
really bueaiful gazzal,
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
Wah………wah, mja avi gai.
સ્વપના સુધિ આવવાનિ પન્વિનન્તિ ખરેખર સારિ વાત ચ્હે
ચાલો ‘ આદિલ ‘ તૈયાર છીએ અમે, બસ તમે અમારા દિલ સુધી આવો … મસ્ત ગઝલ આપી. સલામ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}