એક વિરામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

સામાન્ય સમારકામને કારણે આજે અને આવતીકાલે (ગુરુવાર તથા શુક્રવાર) આપણે એક વિરામ લઈશું. આ દરમિયાન ‘સંગ્રહિત લેખો’માંથી આપ અગાઉ પ્રકાશિત થયેલા લેખો માણી શકો છો. શનિવારથી નિયમિતરૂપે બે લેખો પ્રકાશિત કરવામાં આવશે તેની નોંધ લેવા વિનંતી.

આભાર.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “એક વિરામ – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.