પ્રિય વાચકમિત્રો, આપ સૌને વાચનમાં સરળતા રહે અને આપ આપના મનપસંદ લેખ સહેલાઈથી શોધી શકો તે માટે રીડગુજરાતીના સ્વરૂપમાં કેટલોક મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય છેલ્લા તબક્કામાં છે. આ કાર્યને સંપન્ન કરવા માટે સાઈટને થોડા સમય માટે સ્થગિત કરવી પડે તેમ છે. આથી, […]
Monthly Archives: July 2011
[1] બોલે તે બે ખાય – ગિજુભાઈ બધેકા એક હતો કાકો અને એક હતો ભત્રીજો. બન્ને જણા એકવાર યજમાનને ત્યાં જવા નીકળ્યા. રામપુર જેવું ગામ. યજમાનને ત્યાં ઊતર્યા. યજમાને તો માનપાન દીધા ને ગોર મહારાજને લાડવા કરવાનું કહ્યું. કાકા ભત્રીજાએ ખાખરા શેકીને ચૂરમું કર્યું, ને લાડવા વાળ્યા ત્યારે પાંચ થયા. […]
[‘લગ્નસાગર’ પુસ્તકમાંથી સાભાર.] અનેક વાર ઉત્સાહી ને આદર્શવાદી યુવાનો (ને યુવતીઓ) પાસેથી એ ઉદ્દગાર સાંભળવા મળ્યો છે : ‘હું લગ્ન કદી કરીશ જ નહિ !’ કોઈ વાર સેવા કરવાના ઉદ્દેશથી, કોઈ વાર જીવનપર્યંત નિર્વિધ્ને અભ્યાસ-સંશોધન ચલાવવાના આશયથી, કોઈ વાર નર્સ થવાના નિર્ણયથી (જાણે નર્સો લગ્ન કરતી ન હોય…), તો કોઈ […]
[‘મનોદર્શન અને મુક્તિ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તૃપ્તિબેન ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘કાળ અનંત બ્રહ્માંડોને ગળી જનારો અને જગતવ્યાપી છે. તે નિર્દય, પથ્થર જેવો કઠિન છે, વાઘ જેવો ક્રૂર, કરવત જેવો કર્કશ, કંગાળ અને અધમ એવો કાળ જેને […]
[‘જનકલ્યાણ’ જુલાઈ-2011 માંથી સાભાર.] એક રાજાને હાથમાં છરી વાગે છે. એની આંગળી કપાઈ જાય છે. એ વખતે ત્યાં હાજર મંત્રી સ્વાભાવિકપણે કહે છે, ‘જે થાય તે સારા માટે.’ ક્રોધના આવેશમાં રાજા મંત્રીને જેલમાં નખાવે છે. થોડા વખત પછી શિકારે ગયેલો રાજા આદિવાસીઓના હાથમાં સપડાય છે. આદિવાસીઓ રાજવંશી લોહીનો બલિ આપવા […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] સુલય અને સુષિર બે ભાઈ. સુલય ધીર, ગંભીર અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતો યુવાન જ્યારે નાનો સુષિર રમતિયાળ અભ્યાસમાં સામાન્ય યુવાન. સુલય એન્જિનિયર થયો કે તરત જ તેને સારા પગારથી નોકરી મળી ગઈ અને સુલયનું લગ્ન અંતરા સાથે ગોઠવાયું. લગ્ન પછી અંતરા સુષિરને મળી ત્યારે તેણે પૂછ્યું […]
બાળપણમાં મારો સૌથી વહાલો ગોઠિયો હતો – મનુ. અમારા બાગના માળીનો, છ-સાત વર્ષનો મનુ ને હું સમોવડિયા હતા. એટલે અમે સાથે રમતા, સાથે ફરતા ને તોફાન-મસ્તીમાંયે સાથે જ રહેતા. અમારા બાગમાં ઘણાં બધાં ફળઝાડ હતાં. પણ ખોટ હતી માત્ર મીઠી દાડમડીની ! એમ તો દાડમડીઓ યે હતી – પણ ખાટી […]
ભીડું મારી ભાંગો એવી કંઈ કે હું તો જાચના જાચું નહીં ! આપો તો આટલું આપો રે (2) કદી હું ભીડથી બીઉં નહીં ! દુઃખોની લાયમાં ટાઢક દઈ દિલાસો ના દો તો કંઈ નહીં; આપો તો આટલું આપો રે (2) દુઃખોને જીતું સહી લઈ…… તમે મને તારજો તારણહાર ! કે […]
છૂટા મેલ્યા છે કેશ કોરા પવનમાં ……….. વાદળ કહેશો તો એને ચાલશે; દર્પણમાં જોઈ આજ આંજ્યું છે ધુમ્મસ મેં ……….. કાજળ કહેશો તો એને ચાલશે…. જૂડામાં પાંગરે છે ભીની સુગંધ અને ……….. આંખોમાં ખીલ્યા ગુલમો’ર, અષાઢી રાતોમાં ગ્હેક્યા કરે છે હવે ……….. છાતી છૂંદાવેલો મોર. છાતીમાં ઊમટ્યાં છે ભમ્મરિયાં પૂર […]
અદના તે આદમી છઈએ, …… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. ઝાઝું તે મૂંગા રહીએ, …… હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા, …… ખાણના ખોદનારા છઈએ; હોડીના હાંકનારા, મારગના બાંધનારા, …… ગીતોના ગાનારા થઈએ, …… હે જી અમે રંગોની રચનાય દઈએ ! છઈએ રચનારા […]
અરધા ડુંગર, અરધી રેતી, વચમાં વચમાં થોડીક ખેતી. થોડાં બકરાં, થોડાં ઘેટાં, ટેકરીઓનાં ઊંટ ઊંઘરેટા ! વનરાજિ સમ આછીપાંખી પ્રજા ઉઘાડી અરધી ઢાંકી. રેત અને પથ્થરના વ્હેળા વહે રુધિરના રેલા ભેળા. સૂનો મહેલ, છતોને માથે, કાળ લટકતો ઊંધે માથે. ટેકરીઓ પર ઊગે ભાણ, ચેતક ઠેકે પ્હાણે પ્હાણ. ભાલા, તીર, બખ્તર […]
[ રીડગુજરાતીના સર્વર પર થોડું પ્રોગ્રામિંગનું કામ ચાલી રહ્યું હોવાથી આજે આ એક નવા લેખ સાથે અગાઉ પ્રકાશિત થયેલો લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. –તંત્રી.] [‘છાતીમાં વાવ્યાં છે વહાલ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે […]