પ્રિય વાચકમિત્રો,
આપ સૌને વાચનમાં સરળતા રહે અને આપ આપના મનપસંદ લેખ સહેલાઈથી શોધી શકો તે માટે રીડગુજરાતીના સ્વરૂપમાં કેટલોક મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય છેલ્લા તબક્કામાં છે. આ કાર્યને સંપન્ન કરવા માટે સાઈટને થોડા સમય માટે સ્થગિત કરવી પડે તેમ છે. આથી, રીડગુજરાતી પર આશરે ત્રણ-ચાર દિવસ સુધી નવા લેખો પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેશો. નિયમિત વાચકો આ અસુવિધા બદલ ક્ષમા કરે તેવી વિનંતી. આ સમય દરમિયાન સાઈટનો કોઈ પણ વિભાગ ગમે ત્યારે બંધ રહી શકે છે. આ જરૂરી ફેરફારો પૂર્ણ થતાંની સાથે જ ખૂબ જલ્દીથી નવા લેખોનું પ્રકાશન શરૂ થશે.
રીડગુજરાતી પર થનારા ફેરફારોની એક ઝલક :
[1] વાર્તા, નિબંધ, હાસ્ય, કાવ્ય આદિ પ્રકારો પ્રમાણે તમામ લેખો એક જ જગ્યાએથી વાંચી શકાય તેમજ બધા જ લેખોની એક સરળ યાદી ઉપલબ્ધ બને તેવી સુવિધા.
[2] લેખકના નામ પરથી કોઈ પણ લેખ શોધી શકાય તેવી સુવિધા.
[3] ઑપેરા-મિનિ સિવાય અન્ય રીતે મોબાઈલ પર ગુજરાતી વાંચી શકાય તેવી સુવિધા તેમજ એ માટેનું માર્ગદર્શન.
[4] રીડગુજરાતીના તમામ વિભાગોમાં સરળતાથી જઈ શકાય અને અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખો સરળતાથી શોધી શકાય તેવી સુવિધા.
[5] સાઈટના તમામ વિભાગોને સરળતાથી સમજી શકાય તે માટે ‘સાઈટ-મૅપ’ સહિત એક ‘એનિમેશન-ટ્યૂટર’.
આપ સૌના સહકાર સહ,
સૌ વાચકમિત્રોને વંદન.
લિ.
મૃગેશ શાહ.
તંત્રી, રીડગુજરાતી.
+91 9898064256
16 thoughts on “વિશેષ નોંધ – તંત્રી”
આભાર મૃગેશભાઇ,
લેખક ના નામ પરથી લેખ શોધવાની સુવિધા બદલ,
રુત્વી
સરસ
આભાર મૃગેશભાઇ,
wait for new look of Read Gujarati.
Best of luck…………
Thank you.
આ સુવિધાઓથી વાચકમિત્રોને ખુબ જ ફાયદો થશે.
ફેરફાર બદલ ખૂબ આભાર, જલ્દીથી નવા લેખોનું પ્રકાશન શરૂ થશે ત્યાં સુધી રાહ જોઈશું..
વાહ વાહ મ્રુગેશભાઈ….આ ફેરફારો બહુ ઉપયોગી થશે….થેન્ક્યુ…
Thank You
નવી વેબસાઈટ નો દેખાવ અને રચના ખુબ જ સર છે.
Congratulations. I really like the new look and layout.
હા ખુબજ સરળ પડશે.આભાર.
Thank you Mrugeshbhai.
every time some changes are requreotherwise we become deadthnks and aabhar sudhakar hathi jam nagar
બહુજ સરસ મૃગેશભાઇ. આપે રીડગુજરાતી.કોમને બહુજ સરસ રીતે શણગારી છે. સાઇટ એટ્રેક્ટીવ લાગે છે.
જ્યારે સાઇટ બ્રાઉઝરમા લોડ થતી હોય છે, ત્યારે “સાહિત્ય” અને “સુવિધાઓ” નામનાં મેનુઓ આપોઆપ ખુલી ગયા હોય છે. પણ જ્યારે સાઇટ સંપુર્ણ રીતે લોડ થઇ જાય છે, ત્યારે બધુ જ નોર્મલ દેખાય છે. ડીઝાઇનીંગ બહુજ સરસ છે, એમાંય ફ્લેશ તો બહુ જ સરસ…
પ્રિય મ્રુગેશભાઈ,
મારા પ્રસિધ્ધ થયેલા લેખ તમને આપી શકાય ? એ માટે શુ કરવુ ? Articles in PDF format as I don’t no to write in gujarati.
Please advise. what is the wright time to talk wiht you ?
Regards,
Sanjay Thorat
Hello Mrugesh bhai,
Will you please use the dark fonts ? Its bit difficult to read the lighted fonts.
Thanks,
Bharat
thank you…you do so much efforts for all of us …..congratulations for new look of ReadGujarati….
રીડ ગુજરાતી માં મારી વાર્તા પસંદ કર્વા બદલ ખુબ ખુબ આભાર મૃગેશ ભાઈ ( દિવ્યા ભાનુશાલી મુંબઈ મુલુંડ