Archive for August, 2011

બોલતાં જરા વિચાર કરજો… – મોહમ્મદ માંકડ

[‘જનકલ્યાણ’ સામાયિક ઓગસ્ટ-2011 માંથી સાભાર.] ઘણા વખત પહેલાં સાત સોનેરી શબ્દો વિશે મેં એક લેખ લખ્યો હતો. તેમાં જીવનઘડતર કરી શકે તેવા શબ્દોની વાત કરી હતી. એક વ્યક્તિએ આઈન્સ્ટાઈનને તેમના વિચારો ટૂંકમાં લખી મોકલવા વિનંતી કરી હતી. તેના જવાબમાં આઈન્સ્ટાઈને પણ માત્ર અમુક શબ્દો : દેશ, ઈશ્વર, વિજ્ઞાન વગેરે લખી મોકલ્યા હતા. શબ્દ ઘણી વાર […]

પોપટ સાથે પ્રીત – દિનેશ પાંચાલ

[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કેમ એવું થયું હશે તે આજે પણ જાણી શકતાં નથી, પણ એક […]

વેલી ઑફ ફલાવર્સ – બેલા ઠાકર

[‘ફીલિંગ્સ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર.] વેલી ઑફ ફલાવર્સ ! ફૂલોની ઘાટી ! પ્રકૃતિપ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નથી, પણ હજુ ઘણા ઓછા લોકો આ અદ્દભુત સૌંદર્ય વિશે જાણે છે અને ત્યાં જાય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઉત્તરીય રેન્જમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સેંકડો પ્રકારના રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે […]

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com ] શનિવારે હનુમાન મંદિરમાં નજર કરીએ કે ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં જઈને ઊભા રહીએ તો ખૂબ નવાઈ લાગે એવું દ્રશ્ય જોવા મળે. જીન્સ અને ટી-શર્ટ પહેરેલા, કેપ્રીઝ અને શોર્ટ્સ પહેરેલા 14 થી 20-22-25ની ઉંમરના કેટલાય યુવાનો અને યુવતીઓ મંદિરમાં જોવા મળે. સામે પક્ષે […]

કૃષ્ણજન્મનું રહસ્ય – મકરન્દ દવે

[ પ્રસ્તુત લેખ ‘ઉદ્દેશ’ સામાયિક ઓગસ્ટ-2011માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપણા સુપ્રસિદ્ધ કવિ અને સાધક શ્રી મકરન્દભાઈ દવે એ ડિસેમ્બર 1996માં એક મિત્રકુટુમ્બમાં આપેલ વક્તવ્યનું આ આલેખન છે, જે હાલ સુધી અપ્રકાશિત રહ્યું હતું.] વંશીવિભૂષિતકરાન્નવનીરદાભાત પીતામ્બરાદરુમબિમ્બફલાધરોષ્ઠાત | પૂર્ણેન્દુસુન્દરમુખાદરવિંદનેત્રાત કૃષ્ણાત્પરં કિમપિ તત્વમહં ન જાને || (મધુસુદન સરસ્વતી) (વાંસળીથી શોભતા હાથવાળા, નવાં વાદળના જેવી આભાવાળા, પીળાં વસ્ત્રવાળા, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.