Archive for August, 2011

ત્રણ પ્રેરક ઘટનાઓ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] [1] માનવતાની મહેક – ઈન્દુબહેન પંડ્યા વાત વર્ષો પહેલાંની છે. અભ્યાસ ચાલતો હતો. એક દિવસ અમારી શેરીમાં રહેતી મંજુ આવી ‘અલી, શિક્ષકની ભરતીનું ફૉર્મ ભર્યું કે નહિ ? હું તો આજે ભરી આવી.’ મેં કહ્યું : ‘પણ આપણે કૉલેજનું એડમિશન લેવાનું છે ને ?’ મંજુ બોલી : ‘નોકરીની તક જવા દેવાય ?’ […]

સંકટમોચન – કુમાર જિનેશ શાહ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ધડામ…. એક આંચકા ભેર ધડાકો થયો ! ઝોકે ચઢેલા બધા પ્રવાસીઓ હેબતાઈને જાગી ગયા. અમારી બસનો પાછલો ભાગ પસાર થઈ રહેલા ડમ્પરના પછવાડે અથડાઈ ગયો હતો. મેં સૌથી પહેલું કામ ડ્રાઈવર સીટ ઉપર નજર નાખવાનું કર્યું. ત્યાં સુલેમાનભાઈને બેઠેલા જોઈ ઘણો ખરો સ્વસ્થ થઈ ગયો. વરસોથી ભૂજ-મહુવા રૂટ ઉપર એસ.ટી. હંકારતા સુલેમાનભાઈ […]

પ્રસાદ (ભાગ-2) – દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અગાઉ તેમાંથી આપણે એક લેખ માણ્યો હતો. આજે અન્ય વધુ પ્રસંગો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] હું – ભૂપત વડોદરિયા એક રાજા અત્યંત વિકટ […]

સંપૂર્ણ ચાણક્ય નીતિ – ચાણક્ય

[ લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ચાણક્ય નીતિ’ના પુસ્તક ‘સંપૂર્ણ ચાણક્ય નીતિ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम । नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।। [ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા […]

કવિ-સંમેલન – સુરેશ જોષી

[‘વિશ્વના યાદગાર પ્રવચનો’ પુસ્તકમાંથી સાભાર. સુરેશ જોષી એટલે ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપનાર. અનુઆધુનિક સાહિત્યકારોની નવી પેઢી ઊભી કરનાર સર્જક. તેમણે કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, વિવેચન અને અનુવાદો કરી ગુજરાતી સાહિત્યમાં મોટું ગજું કાઢ્યું. વર્ષો સુધી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કર્યું. સ્વસ્થ ચિંતક તરીકે પણ તેઓ યાદ રહેશે.] પૂજ્ય કાકાસાહેબ મારી પાસે બેઠા છે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.