Archive for August, 2011

દમણની એક સાંજ – ડૉ. પ્રદીપ પંડ્યા

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pandya47@hotmail.com ] દમણની માદક સંધ્યા ધીરે ધીરે પ્રસરી રહી હતી. એક બારમાં મિલન બેઠો હતો. તેની સામે બિઅરની બૉટલ હતી. આ બીજી બૉટલ હતી. સામે ખુલ્લી જગ્યામાં ચાર બારગર્લ ડાન્સ કરતી હતી અને એક પછી એક કોઈ પિકચરના ગીત ગાતી હતી. એટલામાં એક […]

સંબોધન એટલે અસ્તિત્વની નોંધ – જિતુ ત્રિવેદી

[ સંબોધનનું વિશ્વ વિશાળ છે. જુદા જુદા પ્રસંગે, જુદી જુદી વ્યક્તિ માટે અલગ-અલગ પ્રકારના સંબોધનો વપરાય છે. કેટલાક સંબોધન માન પ્રદર્શિત કરે છે તો કેટલાક પ્રેમને વાચા આપે છે. સંબોધનોની દુનિયામાં સફર કરાવતો આ લેખ ‘ઉદ્દેશ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર લેવામાં આવ્યો છે.] ઘરમાં, બહાર, ઓફિસમાં, મંચ પરથી જાહેરમાં – બે પક્ષ વચ્ચે સંવાદનો આરંભ સામાન્ય […]

કેટલીક વિગતો – તંત્રી

પ્રિય વાચકમિત્રો, ટેકનીકલ કારણોસર આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. છેલ્લા ઘણા સમયથી ચાલતા ‘રીડગુજરાતી’ના રૂપાંતરનું કાર્ય ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ કાર્યમાં વિલંબ થવાનું મુખ્ય કારણ ખૂબ જ નાના પરંતુ જરૂરી એવા કેટલાક અગત્યના આંતરિક સુધારાઓ છે. કેટલું કાર્ય સંપન્ન થયું છે અને કેટલું કાર્ય બાકી છે, […]

પરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની ? – ડૉ. અશોક પટેલ

[‘કેળવણીની કેડીએ….’ પુસ્તકમાંથી સાભાર.] ધો.10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી થાય છે. આ બાબતથી વિદ્યાર્થી ને વાલી સારી રીતે પરિચિત હોવાથી તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. આમ તો કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષાને તેના વાલી દરેક વખતે ગંભીરતાથી જ લેતા હોય છે. જે બાબત એક રીતે જોવા જઈએ […]

પૂર્ણ પુરુષોત્તમ : શ્રીકૃષ્ણ – વસંત એમ. દવે

[ આનંદની ગંગોત્રી એવા શ્રીકૃષ્ણના પ્રાગટ્યદિને સૌ વાચકમિત્રોને ‘જન્માષ્ટમી’ પર્વની શુભકામનાઓ. જેમના ચરિત્રનું ગુણગાન ગાતા ‘નેતિ નેતિ’ સિવાય કોઈ શબ્દ બાકી રહેતો નથી, એવા આ પૂર્ણાવતારને આજના સમયમાં આધુનિક ઢબે સમજવાનો શ્રી વસંતભાઈએ પ્રસ્તુત લેખમાં પ્રયાસ કર્યો છે. તેઓ દાહોદ ખાતે એમ.વાય હાઈસ્કૂલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.