Archive for September, 2011

એક વિરામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે આજે ગુરુવારે તેમજ આવતીકાલે શુક્રવારે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહિ, જેની નોંધ લેશો. શનિવારે નવા બે લેખો સાથે ફરી મળીશું.  ઈ-મેઈલ તેમજ ટપાલથી લેખો મોકલનાર સૌ લેખકમિત્રોને થોડો સમય પ્રતિક્ષા કરવા વિનંતી. લેખોની સમીક્ષાના કાર્યમાં થોડો વિલંબ થયો હોવાથી આપને પ્રત્યુત્તર પાઠવી શકાયો નથી. અસુવિધા માટે ક્ષમા કરશો. લિ. […]

તમને ડાયાબિટીસ હોય કે ન હોય, આ જરૂર વાંચો – લતા જ. હિરાણી

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખિકાબેનનો આ સરનામે lata.hirani55@gmail.com સંપર્ક કરી શકો છો.] ડાયાબિટીસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? તમારો જવાબ હા હોય કે ના, આ લેખ જરૂર વાંચો. ક્યાંક વાંચેલું કે ‘આપણે જે ખાઈએ છીએ એમાંથી એક ભાગ આપણા પોષણ માટે છે, બાકીના બે ભાગ પર ડૉક્ટરો જીવે છે.’ આપણને જ્યારે […]

તોફાની બાળક વધુ તોફાની કઈ રીતે બને છે ? – ડૉ. રઈશ મનીઆર

[‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.] જીવંત તાંડવ સમાન તોફાની બાળકો સૌએ જોયાં હશે. ક્યાં નવું જન્મેલું ભોળપણ અને કુતૂહલથી ભર્યું ભર્યું નવજાત બાળક અને ક્યાં જીદ, હઠ અને તોફાનથી ઘરને ગજવતું બાળક ! આ બાળકને કોણે તોફાની બનાવ્યું ? અથવા કહો કે એક તોફાની બાળક કઈ રીતે વધુ ને વધુ તોફાની બને છે ? આપણે ત્યાં બાળકને […]

વિનોબા-વિચાર-દોહન – અનુ. મીરા ભટ્ટ

[ વિનોબાના વક્તવ્યોનું હિન્દીમાં સંપાદન શ્રી પરાગભાઈ ચોલકરે કર્યું હતું, તેનો ગુજરાતી અનુવાદ મીરાબેન ભટ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે, જે નેશનલ બુક ટ્રસ્ટ (દિલ્હી) દ્વારા આ પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] સામાજિક જીવનમાં સંયમની ખૂબ જરૂર છે. સંયમ એટલે પોતાના ભોગોની માત્રા અને માપ નક્કી […]

પોક મૂકીને હસીએ – ડૉ. અમૃત કાંજિયા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘પોક મૂકીને હસીએ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી અમૃતભાઈએ આમ તો ‘વાલ્મીકિ રામાયણમાં ભવિષ્યકથન-એક વિવેચનાત્મક અભ્યાસ’ વિષય પર પી.એચ.ડી કર્યું છે પરંતુ તે સાથે સાહિત્ય-સાધનાના ક્ષેત્રમાં તેમના કુલ ત્રણ હાસ્યલેખોના પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યાં છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ ડૉ. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.