દશા સારી નથી હોતી – બરકત વીરાણી ‘બેફામ’

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બળાપો – બકુલેશ દેસાઈ
ગઝલ – નૈષધ મકવાણા Next »   

30 પ્રતિભાવો : દશા સારી નથી હોતી – બરકત વીરાણી ‘બેફામ’

 1. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
  ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી

  વલ્લાહ… ખૂબસુરત… માશાલ્લાહ…

 2. Preeti says:

  My favourite gazal.

  • keyur fanasiya says:

   ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
   કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

   ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
   તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

   સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
   હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

   જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
   ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

   નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
   સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

   બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
   વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

   કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
   અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી.

   આ ગઝલ મને પન પ્રિય ૬એ….!!

  • Navin Raveshia says:

   My favourite gazal.

 3. ખુબ જ સુંદર ગઝલ છે .

 4. mayur unjiya says:

  like this. all of behavier is spoken by “befam”

 5. Prerak says:

  ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
  તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

 6. સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

 7. tina says:

  દુઆ માગવુ અએ ઇબાદત જ કહેવાય્…

 8. Ankita says:

  મારી આ ખુબ ગમતી ગઝલો માંથી એક છે…. બેફામ આહી પોતાનું નાંમ ઉમદા રીતે સાર્થક કરતા લાગે છે…. આભાર.

 9. asurtee says:

  મારિ પઅસે બર્કત વિરાનિ નુ બધુ કલેક્સન ચ્હે ગુજરાત નો મહાન શાયર્

 10. સુભાન અલ્લાહ!!! આફરીન!!!!

 11. Ami says:

  It’s really very nice

 12. asha says:

  its conect with my heart .thank you

 13. tawfiq says:

  અદૂભત !
  ખુબ જ સુંદર ગઝલ…

 14. સુન્દર વિચારોના મેળાપીપણા સાથેની સરસ ગઝલ !!
  “ખુબી તો એકે ડુબી જાવ ત્યારે લઇ જાય છે કિનારે,
  તરો ત્યારેજ સાગરની હવા સારી નથી હોતી”

 15. kurban says:

  i always fan of “befam”

 16. priyank says:

  very impressive site lage raho guujjuubhai

 17. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
  ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી ખુબ સુન્દર્

 18. Narayan Soni says:

  સુન્દર્..અત્તિ સુન્દર્….

 19. nilesh says:

  બહુ જ સર રચના …

 20. Jalpa Shah says:

  ખુબ જ સરસ…….

 21. આ ગઝ્ળલ મનૅ ગમે

 22. mehul says:

  આ ગઝલ ખુબ સારી છે ,,,,પ્લીઝ કોઈના પાસે સારી ગઝલ કલેક્સન હોય તો ઈ -મેઈલ કરજો…..

 23. Jasmin Thakkar says:

  ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
  કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

  વોવ્

 24. DHIREN AVASHIA says:

  tamari gazal hu 8,th ma bhanyo hato.

  tyara thi aana nashama hato
  aaje 53 varse pan aa vachine tazo thai gayo
  thanks to read gujarati.com
  have lage chhe ke jindagi pan oochi chhe
  aa ras ne piva mate

 25. jayesh vyas says:

  very nice gazal
  barkat virani ni ek shreshth rachna

 26. Jagdish pandya says:

  My favourite all time

 27. Kalidas V.Patel { vagosana } says:

  બેફામસાહેબ,
  મજાની ગઝલ આપી.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.