પ્રિય વાચકમિત્રો,
સર્વર પરની ટેકનીકલ ક્ષતિને કારણે ઘણા વાચકમિત્રો રીડગુજરાતી જોઈ શકતા નથી. આ કારણસર રીડગુજરાતીને અન્ય નવા સર્વર પર સ્થળાંતરિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, આ કારણસર આ સપ્તાહના અંત સુધી નવા લેખો આપી શકાશે નહિ. અસુવિધા માટે ક્ષમા કરશો. આ સમસ્યાના કાયમી ઉકેલના ભાગરૂપે આ પગલું અત્યંત જરૂરી હોવાથી સાઈટનું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. નવા બે લેખો સાથે ખૂબ જ જલ્દી મળીશું. આ સ્થળાંતર દરમિયાન સાઈટ વધુમાં વધુ 24 કલાક માટે બંધ રહી શકે છે, જેની નોંધ લેશો.
આભાર.
લિ.
મૃગેશ શાહ, તંત્રી
રીડગુજરાતી.
3 thoughts on “વાચકમિત્રોને…. – તંત્રી”
આભાર
નવા લેખોની રાહ જોઈશું.
વિનંતી = શક્ય હોય તો જૂના લેખોની લિન્ક બદલાય નહીં તેનું ધ્યાન રાખશો. અમે રીડ ગુજરાતીના જૂના લેખ લિન્ક વડે સંગ્રહ કરીએ છીએ.
Dear Mrugeshbhai,
Get tour server up-to date for 2068 and this is the time
when from the depth of my heart I wish you healthy, wealthy and spiritually empowered 2068…!!
With LOVE,
Gajanan Raval
Greenville,SC-USA