ટેકનિકલ સહાયતા – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

અન્ય લેખોનું સમીક્ષા તેમજ ટાઈપિંગનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે એક વિરામ લઈશું. આવતીકાલથી નવા બે લેખો સાથે ફરીથી મળીશું. વિશેષમાં એ જણાવવાનું કે મોબાઈલ પર રીડગુજરાતી વાંચવા માટે સતત વાચકોના પત્રો મળતા રહે છે. રીડગુજરાતીની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાની હોઈને આ કાર્યમાં સહાયતા કરી શકે તેવા પ્રોગ્રામિંગ ક્ષેત્રના વાચકમિત્રો કૃપયા અહીં નીચે આપેલા ઈ-મેઈલ પર સંપર્ક કરે તેવી વિનંતી છે. Java, Symbian, Android કે અન્ય પ્રકારની મોબાઈલ એપ્લિકેશનના અનુભવી મિત્રોની મદદ માટે નમ્ર અપીલ છે.

આભાર સહ,

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી

ઈ-મેઈલ : shah_mrugesh@yahoo.com
મોબાઈલ : +91 9898064256

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ટેકનિકલ સહાયતા – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.