Archive for November, 2011

મહાબળેશ્વર – જયંતી ડી. શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના […]

હાથે લોઢું હૈયે મીણ – મીરા ભટ્ટ

[ માનભાઈ ભટ્ટ એટલે ભાવનગરની શિશુવિહાર સંસ્થાના સ્થાપક. સગપણે તેઓ મીરાબેન ભટ્ટના મામાજી થાય. એમના જીવન અને વ્યક્તિત્વનું દર્શન કરાવતું તેમનું સુંદર સંક્ષિપ્ત જીવનચરિત્ર એટલે આ પુસ્તક ‘હાથે લોઢું હૈયે મીણ’. તેમાંથી પહેલું પ્રકરણ અહીં સાભાર પ્રસ્તુત કર્યું છે. ઉત્તમ માનવીઓના ચરિત્રો ખૂબ પ્રેરણાદાયી હોય છે. એ દષ્ટિએ આ પુસ્તકનું વાચન આપણા આંતરિક ઘડતરમાં ખૂબ […]

હાસ્ય મધુર મધુર – મધુસૂદન પારેખ

[ ‘ગુજરાત સમાચાર’ રવિપૂર્તિની લોકપ્રિય કૉલમ ‘હું શાણી ને શકરાભાઈ’માંના કેટલાક ચૂંટેલા લેખોના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્ય મધુર મધુર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] શાણી વિના સૂનો સંસાર શાણીબહેનની મસિયાઈ બહેન બહુ દિવસથી બીમાર હતી. શાણીબહેન તેને સ્વપ્નમાં […]

સંબંધ –કુન્દનિકા કાપડીઆ

[‘મનુષ્ય થવું’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] ‘ ના, ના, ના, હું એની પાસે કદી નહિ જાઉં, કદી નહિ જાઉં.’ નાનકડા સુગીતે પગ પછાડ્યા અને તેનું મોં ગુસ્સાથી લાલ લાલ થઈ ગયું. ‘મારે નવો બાપ નથી જોઈતો – નથી જોઈતો.’ તેણે ફરી પગ પછાડ્યો અને કોઈ અદષ્ટ શત્રુને હાંકી કાઢતો […]

એ ટેલિગ્રામ ન આવ્યો હોત તો…. – રજની વ્યાસ

[ સત્યઘટના : ‘અખંડ આનંદ’ સામાયિક નવેમ્બર-2011માંથી સાભાર.] મૅટ્રિકની પરીક્ષાનું પરિણામ આવ્યું એ દિવસ મારે માટે આનંદનો પણ સાથે સાથે ચિંતાનો વિષય પણ બની રહ્યો. સાયન્સ, મૅથેમેટિક્સ અને અંગ્રેજીના વિષયમાં મને 70% માર્ક્સ મળ્યા હતા. એટલે કે ડિસ્ટિંકશન માર્ક્સ કહેવાય. તે સમયે આજની જેમ 80, 90, 95 કે 100 ટકા માર્ક્સ કોઈના પણ આવતા નહિ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.