Archive for December, 2011

મારા વ્હાલુડા રાજાને – મેહુલ મકવાણા

[‘નિરીક્ષક’ સામાયિકમાંથી સાભાર.] ઓ મારા વ્હાલુડા રાજા, તારી જાહેરાત મેં વાંચી છે ને મોટાં પાટિયાં પણ જોયાં છે – પણ માફ કરજે મને તારા ઉપવાસમાં ભાગીદાર નહીં થઈ શકું ! અગાઉ ઘણા દી’ મેં ભૂખ્યા કાઢ્યા છે ને જાણું છું કે એવા બીજાય ઘણા કાઢવાના છે ને તારી સાથે ઉપવાસ એ તો પુન સાથે ભવિષ […]

વાચકોની કૃતિઓ – સંકલિત

[1] દુહિતા – દુર્ગા જોશી [ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ડૉ.દુર્ગાબેનનો (અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે navdurgajoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] દુહિતા નહી ગાયની જ દોનાર રે સૌ કરો એ શક્તિનો સ્વીકાર રે અબળા માની સૌ કરે તિરસ્કાર રે સબળા એ તો સર્ગે સર્જનહાર રે ગૃહ બાળ રાજ દેશ રક્ષણહાર રે […]

સંબંધોની વિદ્યા – સુરેશ દલાલ

[રીડગુજરાતી પર નવી સુવિધાઓ ઉમેરવાનું કાર્ય અંતિમ તબક્કામાં હોઈને આજે માત્ર એક જ લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી. આ લેખ ‘ઝલક નવરંગ’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.] સાચના સંબંધો બહુ ઓછા હોય છે. મોટા ભાગના આપણા સંબંધો કાચના હોય છે, એને નંદવાઈ જતાં વાર લાગતી નથી. આપણે નથી ઊંડે જોતા કે […]

પ્રેમયોગની પૂર્વતૈયારી – સ્વામી વિવેકાનંદ

[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી અમેરિકામાં થયેલંં સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભક્તિયોગની શ્રેષ્ઠ વ્યાખ્યા આ શ્લોકમાં મળી આવે છે […]

ડાબો હાથ ન જાણે – ફાધર વાલેસ

[ ઈ.સ. 1984માં પ્રકાશિત થયેલ આ ‘સેવાધર્મ’ નામનું પુસ્તકનું તાજેતરમાં પુનર્મુદ્રણ થયું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જાહેરાતની વૃત્તિ : એ આધુનિક માનવીનું લક્ષણ છે. જે જે કરે છે તે એ જણાવવા માગે છે, પ્રસિદ્ધ કરવા માગે છે. સમાચાર, અહેવાલ, […]

Copy Protected by Chetan's WP-Copyprotect.