Archive for 2011

ઈસુ તથા ગાંધીને…. – વિપિન પરીખ

[ આજે નાતાલનાપર્વની આપ સૌ વાચકમિત્રોને શુભકામનાઓ. યુગોથી માનવીની અંતરચેતનાને જગાડવા માટે કોઈને કોઈ રૂપે પરમતત્વ અવતાર ધારણ કરતું રહે છે. પરંતુ માનવીને તો એની ઊંઘ જ ઘણી વહાલી છે ! આ બાબતને કટાક્ષરૂપે રજૂ કરતું આ કાવ્ય અહીં ‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.] માણસ નામે નબળું પ્રાણી, એની ઊંઘ એને ઘણી વહાલી […]

કૃષ્ણકવિતા સીવે – ધીરુ પરીખ

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.] ગોપ રહ્યા નહિ હવે કવિજન ગોપી થઈને જીવે, શબ્દોના દોરા લઈ કવિ ત્યાં કૃષ્ણકવિતા સીવે. ગિરિધર ગિરિધર ગોખી માર્યું, કશું થતું ના ગોપીધાર્યું, માખણને અળગું મૂકીને છાશ નિરાંતે પીવે. કવિજન ગોપ થઈને જીવે. ગોકુળની ગલીઓ માનીને મહાનગરમાં ઘૂમે, ગમાણ કે ધેનુ નહિ તોયે મટકી લઈને ઝૂમે. કૃષ્ણચરણમાં માથું મૂક્યું, અહો શ્યામનું મુખ […]

કહો કેટલી ઘડી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

[ડો.નિરંજન રાજ્યગુરુ ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્, લોકગાયક અને દૂરદર્શન ટી.વી.-રેડિયોના જીવંત પ્રસારણોમાં લાઇવ કોમેંટ્રી આપનારા તજજ્ઞ કલાકાર છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તથા પી.એચ.,ડી ના પરીક્ષક તરીકે પણ માન્યતા ધરાવે છે. તેમના સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણીસાહિત્ય અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાસંશોધન-અભ્યાસના ફળસ્વરૂપે વીસેક જેટલા પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગોંડલથી સાત કિલોમિટરના અંતરે ગોંડલ-આટકોટ […]

ચાલવા દો ! – જિતુ પુરોહિત

[‘અખંડ આનંદ’ જૂન-2008માંથી સાભાર.] બીજું બધું જવા દો. આ દર્દની દવા દો. હદ થઈ ગઈ છે ઘાની, ના એક પણ નવા દો. ઠારી શકો તો ઠારો. ના આગને હવા દો. ના ઊપજે કશું તો, થાતું હો તે થવા દો. વાચાને બંધ રાખી, આંખોને બોલવા દો. અટકો ભલે તમે પણ, બીજાને ચાલવા દો.

ત્રણ પ્રસંગો – હંસા જાની

[ તંત્રીનોંધ : જેમ જેમ કાળ વીતતો જાય છે તેમ તેમ ગાંધી-વિચાર વધુ ને વધુ પ્રસ્તુત બનતો જાય છે. એથી જ કહી શકાય કે ગાંધી એ ‘શાશ્વત ગાંધી’ છે. આ શબ્દને સાર્થક કરતું ‘શાશ્વત ગાંધી’ નામનું સામાયિક તાજેતરમાં ભૂજથી શરૂ થયું છે. આ સામાયિકના તંત્રી શ્રી રમેશભાઈ સંઘવીનો પરિચય આપવો પડે તેમ નથી. કારણ કે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.