Archive for 2011

બુલબુલ સાથે દોસ્તી – યજ્ઞેશ દવે

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] પક્ષીઓને પીંજરે પૂર્યા વગર તેમનો સહવાસ, વિશ્વાસ ને સખ્ય બધાનાં નસીબમાં નથી હોતાં. કબૂતર ને ચકલી તેમાંથી બાકાત. તેમને પાળવાં, હેળવવાં ન ગમે તોય હક કરી ઘરમાં આવવાનાં જ. કબૂતર ઘરની અવરજવરની આમાન્યા રાખી ઘરની બહાર છજા પર માળો બાંધશે પણ ચકલી તો મનસ્વિની માનુની. તેને રોકી ન શકાય. કોઈ નિષેધાજ્ઞા તેમના […]

વાચન-વૈવિધ્ય – સંકલિત

[1] પરણ્યા પછીનું પહેલું પુસ્તક – યશવન્ત મહેતા [‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] આપણા ગુજરાતીમાં માણસના અવસાન પછી કાં ભગવદગીતા, કાં ભજનસંગ્રહ, કાં કર્મનો સિદ્ધાન્ત ભેટ આપવાનો રિવાજ છે. એ મરણ પછીનું પહેલું પુસ્તક. ઘણા માને છે કે મરણ પછી આવું પુસ્તક વહેંચાવું જોઈએ. તો પરણ પછીનું પહેલું પુસ્તક કયું હોવું જોઈએ ? મને ખબર છે કે […]

માણેકનાથ – જગદીશ વી. ભટ્ટ

[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jvbhatt54@yahoo.com સંપર્ક કરી શકો છો.] સાવધાન અમદાવાદીઓ… ખબરદાર કર્ણાવતી શહેરના નાગરિકો… હોંશિયાર આશાવલી શહેરના સુધરેલા સિટિઝનો…. ન કભી આપને દેખા હૈ, ન કભી આપને કિસીકો દિખાયા હૈ… ન કભી સોચા હૈ, ન કભી સોંચેંગે… જરા નજર સંભાળી તમારા દિલના ધબકારા […]

બુદ્ધિમાન બનવાનો ઉપાય – રમેશ સંડેરી

[રીડગુજરાતી પર વધુ એક નવી સુવિધા ઉમેરવાનું કાર્ય ચાલી રહ્યું હોઈને આજે ફક્ત એક જ લેખ આપવામાં આવ્યો છે, જેની નોંધે લેશો. મહાપુરુષોના સુવાક્યો પર જીવનનું આગવું ચિંતન રજૂ કરતાં ‘વિચારોનાં ઝરણાં’ પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે […]

ઈન્દ્રની મુલાકાત – સ્વામી સચ્ચિદાનંદ

[ મહાભારતના વિવિધ પર્વો-પ્રસંગો વિશે આજના સમયને અનુલક્ષીને લખાયેલા આ ટૂંકા લેખો ‘મહાભારતનું ચિંતન’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] જીવનકથા કદી પૂરી થતી નથી. મૃત્યુ જ તેનું પૂર્ણવિરામ થઈ શકે. જોકે ઘણા લોકોની કથા તો મૃત્યુ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.