[ જીવનપ્રેરક લેખોના પુસ્તક ‘ન જાને સંસાર’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મનુષ્યત્વની મહોર આપણી સૌથી અદકેરી સંપત્તિ છે તન અને મન. બધાં જ પ્રાણીઓમાં આથી આપણે છીએ સૌથી વધુ ઐશ્વર્યવાન. બાઈબલની કથા છે, પિતા ભગવાને પ્રથમ જીવ આદમનું સર્જન કર્યું અને એને કહ્યું : […]
Yearly Archives: 2011
[‘જનકલ્યાણ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર.] ‘ઓહ નો, આજે સોમવાર. ફરી પાછું ઓફિસે જવાનું. એ જ ખટપટ, એ જ વાતાવરણ, એટલો કંટાળો આવે છે, એલાર્મની ઘંટડી બંધ કરી પાંચેક મિનિટ પછી ઊઠી જ જવું છે, નહીંતર પાછું જવાનું મોડું થશે…’ એવું વિચારી ઝંખના પથારીમાં આડી પડી. શુક્રવારની સાંજ પડે ત્યારે અથવા કોઈ વાર […]
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] આજનું બાળક વધારે બુદ્ધિશાળી છે ? આપણે એક એવી ભૂલભરેલી માન્યતામાં જીવીએ છીએ કે આજકાલનાં બાળકો અગાઉની પેઢીનાં બાળકો કરતાં વધારે બુદ્ધિશાળી અને ચબરાક છે અને તેમની શીખવાની ક્ષમતા વધી છે. કુમળા બાળમાનસ પર આકરા અભ્યાસક્રમનો બોજ નાખતી વેળાએ આપણા કેળવણીકારો તેમજ નીતિવિષયક ઘડવૈયાઓ ચોક્કસપણે જ આ […]
[ વાચકમિત્રો, રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા લેખોની ‘સંગ્રહિત લેખો’ હેઠળ આપ નવી ગોઠવણ જોઈ શકો છો. આ અંગે વિસ્તારથી વાત પછીથી કરીશું, આજથી નવા બે લેખો માણીએ….. – તંત્રી] [ ‘જનકલ્યાણ’ સામાયિકના આજીવન ગ્રાહકોને પ્રતિવર્ષ વિનામૂલ્યે અપાતા ભેટપુસ્તકો અંતર્ગત ચાલુ વર્ષે પ્રકાશિત થયેલા કેટલાક પુસ્તક પૈકીના એક ‘સંબંધોનાં મેઘધનુષ’માંથી […]
[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.] ‘નહિ તો આપણું નાક કપાઈ જાય !’ ‘એમાં નાક શું કપાઈ જાય ?’ ‘આખી સ્કૂલમાં ડ્રોઈંગ કૉમ્પિટિશનમાં ફર્સ્ટ આવ્યો ને હવે મુંબઈની કૉમ્પિટિશનમાં નંબર ન લાવે તો કેવું ખરાબ દેખાય. આ ફર્સ્ટ ટેસ્ટમાં પણ ખાલી એક જ માર્ક માટે પહેલો નંબર ગયો. એટલો જીવ […]
પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતી સાઈટને વધુ બોજ ન પડે તે હેતુથી (તકેદારીના પગલા રૂપે) અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખોને ‘સંગ્રહિત’ લેખો સ્વરૂપે મૂકવાનું કાર્ય ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ આપ એ નવી ગોઠવણી જોઈ શકશો, જેના દ્વારા આપ વધુ સરળતાથી અગાઉના લેખ શોધી શકશો. રીડગુજરાતીને નવા સર્વર પર સ્થળાંતરિત કર્યા […]