પ્રિય વાચકમિત્રો,
અગત્યના કામકાજસર આજે મંગળવારે અને આવતીકાલે બુધવારે – એમ બે દિવસ રીડગુજરાતી પર નવા લેખો પ્રકાશિત કરી શકાશે નહીં, તેની નોંધ લેશો. ગુરુવારે નવા બે લેખો સાથે ફરી મળીશું. વિશેષમાં, ગુજરાતી કેલેન્ડરમાં ટેકનિકલ કારણોસર તિથિ અને અન્ય માહિતી જોઈ શકાતી નથી, જે ટૂંક સમયમાં દૂર થશે. અસુવિધા બદલ ક્ષમા કરશો.
આભાર.
લિ.
તંત્રી, રીડગુજરાતી.
2 thoughts on “ટૂંકો વિરામ – તંત્રી”
બે દિવસ એટલે આમ જુઓ તો મોટી વાત નથી.પણ આદત પડી તેથી ઘણો ગાળો લાગે.
નવીન જોશી,ધારી
નવા લેખોની રાહ જોઈશું.