Archive for January, 2012

કથાનિધિ ગિરનાર – નરોત્તમ પલાણ

[ 46મું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જૂનાગઢમાં આવેલ ‘રૂપાયતન’ ખાતે યોજાઈ ગયું. આ પ્રસંગે ‘જાજવલ્યમાન જૂનાગઢ’નામના એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેમાંથી ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ દ્વારા લિખિત પ્રસ્તુત લેખ અહીં સાભાર લેવામાં આવ્યો છે. વિશેષમાં આ લેખ rupayatan.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. આ માટે શ્રી નિલેશભાઈ બંધિયાનો […]

ઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર

[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ઈશાન ખૂણેથી’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત આ પદ્યરચનાઓને અંતે આપવામાં આવી છે. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 24643 અથવા આ સરનામે rrthakkar@ymail.com સંપર્ક […]

પાંચ હજારની નોકરી – અતુલકુમાર વ્યાસ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] અખિલેશનું અકસ્માતે અવસાન થયું પછી અક્ષરા છ મહિના સુધી સાસરે રહી. અક્ષરા અને અખિલેશના પાંચ વર્ષના લગ્નજીવન પછી બનેલી આ દુર્ઘટનાથી સાસરિયાં અક્ષરા પર નારાજ હતાં. તેમના મતે અક્ષરા અમંગળ પગલાંની અને અપશુકનિયાળ હતી ! અક્ષરાને ત્યાં ત્રાસ થવા માંડ્યો. તિરસ્કાર, અપમાન અને મેણાં-ટોણાં સહન ન થયાં એટલે એ એના ત્રણેક વર્ષના […]

તારી પૂર્ણતા ગઈ અડી મને….. – જયદેવ માંકડ

[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં જે કંઈ અનુભવો-અનુભૂતિ થઈ તેને શ્રી જયદેવભાઈ ખૂબ વિચાર-મંથન સાથે શબ્દબદ્ધ કરીને કાગળ પર ઉતારતાં રહે છે. પ્રકાશના પંથીઓ માટે તે પ્રેરણાદાયક બની રહે તેમ છે. નાની-નાની બાબતોમાં જાગૃતી રાખવી એ કેટલી મૂલ્યવાન બાબત છે, તેનું દર્શન તેમના લેખોમાં થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી […]

જીવન એક ઝંઝાવાત છે….. – મોહમ્મદ માંકડ

[ તાજેતરમાં આદરણીય શ્રી દિનકરભાઈ જોષીના મુંબઈ ખાતે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે તેમની સર્જનયાત્રાની ઓળખ કરાવતું ‘શબ્દયોગના સાધક : શ્રી દિનકર જોષી’ નામનું પુસ્તક સૌને ભેટ આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત લેખ તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સાહિત્યના અગ્રગણ્ય સર્જકોએ શ્રી દિનકરભાઈના પુસ્તકો વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. વિવિધ અખબાર/સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.