Archive for January, 2012

કેટલીક લઘુકથાઓ – દુર્ગેશ બી. ઓઝા

[રીડગુજરાતીને આ લઘુકથાઓ મોકલવા માટે દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.] [1] અભિનય ‘નહિ…….દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરાં રખડી પડશે….સાહેબ, મારી ભૂલ થઈ ગઈ….’ ‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિ…” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ […]

સર પ્રભાશંકર પટ્ટણી વિશે – મહેશ અનંતરાય પટ્ટણી

[ સર પ્રભાશંકર પટ્ટણીના પૌત્ર શ્રી મહેશ અનંતરાય પટ્ટણીએ તેમના દાદા વિશે લખેલ આ ટૂંકું જીવનચરિત્ર છે. ભાવનગરના દીવાનપદે રહી ચુકેલા સર પ્રભાશંકર પટ્ટણીના અનેક જીવનપ્રસંગો ખૂબ જાણીતા છે. તેમણે અનેક સુંદર અને પ્રેરક કાવ્યો રચ્યાં છે. આ કાવ્યોનું પુસ્તક ‘મિત્ર’ શિર્ષક હેઠળ પ્રકાશિત થયું છે, જેમાંથી આ જીવનચરિત્ર સાભાર લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ […]

સિનેમાની શોધ : વિલિયમ ફ્રીઝ ગ્રીન – ડૉ. કિશોર પંડ્યા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘વિજ્ઞાનરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને પડદા ઉપર હાલતાંચાલતાં ચિત્રો જોઈએ છીએ તેની આપણને નવાઈ નથી લાગતી. સિનેમા એટલી હદ સુધી આજે આપણા જીવન સાથે વણાઈ ગઈ છે, […]

પ્રયાગ – અશ્વિન મ. વસાવડા

[‘અખંડ આનંદ’ જાન્યુઆરી-2012માંથી સાભાર.] બહારથી આવી ત્યારે જ આરાધનાને લાગ્યું હતું કે ‘મૉમ’ કંઈ ધૂંધવાયેલી છે. થોડા સમય પછી તેણે મજાક કરી : ‘મૉમ, મનમાં મનમાં શું બબડે છે ? કોઈ મંત્ર જાપ કરે છે ?’ – અને ભદ્રા આરાધના ઉપર ગુસ્સે થઈ. વળી આરાધનાએ હસતાં કહ્યું : ‘પણ કારણ વગર આટલી બૂમો શું પાડે […]

ભીતરની આંખે કેમેરા માંડનાર : અશ્વિન મહેતા – ભદ્રાયુ વછરાજાની

[‘ઉત્સવ’ સામાયિક 2011માંથી સાભાર.] ભાવનગરના સૂફી શિક્ષક સુભાષ ભટ્ટે આત્મીયતાથી કહેલું : ‘તીથલ જાઓ છો તો અશ્વિન મહેતાને મળવાનો પ્રયાસ કરજો, ભીતરનો માણસ છે.’ સુભાષ સાથેનો નાતો દિલનો એટલે એના બોલાયેલાં ઓછા શબ્દો પણ શ્રેષ્ઠત્વ તરફ આંગળી ચીંધતા હોય એની શ્રદ્ધા પાક્કી. સુભાષને પૂછ્યું : ‘કેમ, મળવાનો પ્રયાસ કરજો ? તમે કહ્યું એટલે મળીશ જ.’ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.