Archive for January, 2012

રસરંજન – સંકલિત

[1] અથ શ્રી લોકમિલાપ-કથા – યશવન્ત મહેતા 26 જાન્યુઆરી, 1950. આ તારીખ સમગ્ર રાષ્ટ્ર માટે મહત્વની છે, કારણ કે તે દિવસે દેશના રાજ્યબંધારણનો અમલ શરૂ થયો. અને આ તારીખ ગુજરાતના સાહિત્યજગત માટે મહત્વની છે, કારણ કે તે દિવસે ‘મિલાપ’ માસિકનો અને એ રીતે લોકમિલાપ કાર્યાલયનો જન્મ થયો. એના જન્મદાતા એ અદ્દભુત સાહિત્યપુત્ર સાહિત્યસેવી મહેન્દ્રભાઈ મેઘાણી. […]

જ્ઞાનની ગરબડ – નટવર પંડ્યા

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી નટવરભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8530669907 અથવા આ સરનામે natwarpandya@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું…’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક […]

મા – રતિલાલ સોલંકી

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા ! એક મીઠું આંગણે સરવર હતું, મા ! ધોમધખતા તાપ સામે ઢાલ જેવું, એક માથે વાદળું ઝરમર હતું, મા ! સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો, એમ લાગે ખોરડું પગભર હતું, મા ! યાતના વચ્ચે મલકતું ને હરખતું, એ વદન હેતાળ ને મનહર હતું, મા ! […]

કરો શું ? – ડૉ. કેતન કારીયા

ન પડઘા ય પાછા મળે તો કરો શું ? જો શબ્દો જ ટાંચા મળે તો કરો શું ? તમે ચૂપકીદીને ખૂબી તો ગણો છો, કદાચે ય વાચા મળે તો કરો શું ? મળે ક્યાંક રસ્તા, મળે ક્યાંક વસ્તી, ન લોકો જ સાચા મળે તો કરો શું ? ઊગાડી રહ્યા છો ઘણી માવજતથી, સંબંધો જ કાચા […]

અઢળક ઝરી જાવું – દિનેશ દેસાઈ

ઊડવું, ફંગોળવું, બળવું, ઠરી જાવું, આદમીના હાથમાં ક્યાં છે મરી જાવું ? શોક, ભય, ઈચ્છા, અભીપ્સા, વાસના હર પળ, તે છતાં ક્યાં પાલવે, એથી ડરી જાવું ? નાવ, નાવિક ને હલેસાં, કેટલાં વાનાં ? છે કઠિન આ ઝાંઝવાનાં જળ તરી જાવું. પારખે ના જે સમયને-ઠોકરો ખાતું, તાજગી એમાં જ કે ખીલવું – ખરી જાવું. આભ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.