Archive for January, 2012

વતનમાં – ગોવિંદ દરજી ‘દેવાંશુ’

અહો ! આવ્યો આવ્યો મુજ વતનમાં ને ઉર ભયો ! નવી-જૂની પેઢી જનજન મળ્યા તીરથ ફળ્યું ! નવા-જૂના ચ્હેરા પરિચિત થયા એક નજરે. અને ચાલ્યો હું જ્યાં સરિત-પથનું વ્હાલ અદકું ! પરંતુ એ ક્યાંથી ઝળ નિરખતાં ટીપુંય મળે ? અહો ! ન્હાતા કેવા ખળખળ વહેતાય જળમાં ધુબાકા દૈ દૈ ને પરમ જ સખા સાથ મલતાં […]

ક્ષણોના ઝબકારમાં – માવજી કે. સાવલા

[વિશેષ નોંધ : હાલમાં મુંબઈની મુલાકાતે સૌ વાચકમિત્રોને મળવાનું ચાલી રહ્યું હોવાથી રીડગુજરાતી પર આજે બંને લેખ પુનઃપ્રકાશિત કરવામાં આવ્યા છે. આ કારણસર આવતીકાલે એક વિરામ રહેશે. નવા બે લેખો/કાવ્યો સાથે શનિવારે ફરી મળીશું. આભાર. – તંત્રી.] [લેખકના જીવનના સ્વાનુભવ અને નિરીક્ષણના માર્મિક પ્રસંગો પર આધારીત પુસ્તક ‘ક્ષણોના ઝબકાર’ માંથી કેટલાક જીવનપ્રસંગો અહીં સાભાર લેવામાં […]

વાહ, ભાવનગર ! – પ્રો. જશવંત શેખડીવાળા

[‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી જશવંતભાઈનો (પેટલાદ) ખૂબ ખૂબ આભાર. આપ લેખકશ્રીનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 2697 324243.] સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાં ભાવનગરનું સ્થાન હંમેશાં વિશિષ્ટ રહ્યું છે. તે પ્રગતિશીલ રાજ્ય હતું. ત્યાંના રાજા પ્રજાવત્સલ અને કલ્યાણ રાજ્યના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય પછી ભારતમાં ભળી […]

શરૂઆતનો સંઘર્ષ – મહેન્દ્ર છત્રારા

[ ઔદ્યોગિક ક્ષેત્રે ‘ગોદરેજ’નું નામ ખૂબ આદરપૂર્વક લેવાય છે. તેના મૂળમાં તેના સ્થાપકોની સંઘર્ષગાથા છે. પરમ સ્વદેશપ્રેમી ઉદ્યોગવીર અરદેશર ગોદરેજનું જીવન આ સંઘર્ષગાથાનો પરિચય કરાવે છે. જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ગૂર્જર માનવરત્ન શ્રેણી’ અંતર્ગત ‘અરદેશર ગોદરેજ’ નામના પુસ્તકમાંથી પ્રથમ પ્રકરણ અહીં સાભાર લેવામાં આવ્યું છે. તેનું લેખન પ્રો. ડૉ. મહેન્દ્રભાઈ છત્રારાએ કર્યું […]

મારું ખરીદી-અભિયાન – હરિશ્ચંદ્ર

[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] ચાર દિવસ પહેલાં મહિલા મંડળમાં એક સમારંભ થયો, ત્યારથી મારા મનમાં દયા ને અનુકંપાનો ઝરો ફૂટી નીકળ્યો હતો. સમાજમાં કેટલા લોકો મુશ્કેલીમાં જીવે છે ! એમનેય પોતાનો રોટલો મેળવવાનો અધિકાર છે. આપણે તેમાં એમને થોડી ઘણી મદદ કરી શકીએ, તો શું ખોટું ? મેં મનોમન નક્કી કર્યું કે થાય તેટલી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.