Archive for March, 2012

પ્રેમોદગાર – ભાસ્કર ભટ્ટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર] સોએક વસંતો સૂતી છે, આ એકલ દોકલ નારીમાં. એક ફૂલ સદા લહેરાવે છે, કંઈ લાલ હોઠની ક્યારીમાં, પ્રેમ લીપેલી પાંપણ છે, ………………… તેથી તો પાંપણ કાળી છે, ચાંદથી શીતળ નજરોમાં, ………………… એણે પૂનમને ભાળી છે, વ્હાલપના મધના દરિયાઓ, ભારિયા છે નૈન અટારીમાં…. હાથ-હથેળી હૂંફ ભરી, ………………… શૈશવનું ભીનું હાલરડું, છે ગોદ તો […]

સરખી છે – કિરીટ ગોસ્વામી

[‘યાદનું એક લીલું પાન’ પુસ્તકમાંથી સાભાર] બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક ચિતારો એક છે કિન્તુ બધી ક્યાં ભાત સરખી છે […]

શું થયું ? – આશા વીરેન્દ્ર

[ ‘નવનીત સમર્પણ’ સામાયિક ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ આશાબેનનો (વલસાડ) આ નંબર પર +91 2632 251719 સંપર્ક કરી શકો છો.] એણે સ્કૂટી સ્ટેન્ડ પર ચઢાવીને પાર્ક કર્યું. સખત ગરમી છે, અકળાવી નાખે એવી. આખા ને આખા નિચોવી નાખે એવી. દુપટ્ટાના છેડાથી એણે ચહેરા પરનો પરસેવો લૂછ્યો. માને ખબર પડી ગઈ હશે કે હું આવી ગઈ ! […]

કોથળામાંથી બિલાડું ! (બાળવાર્તા) – પ્રભુલાલ દોશી

[ ગુર્જર બાળવાર્તાવૈભવ શ્રેણીના ‘પ્રભુલાલ દોશીની શ્રેષ્ઠ બાળવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન યશવન્તભાઈ મહેતા અને શ્રદ્ધાબહેન ત્રિવેદીએ કર્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.] ઘણા જૂના સમયની આ વાત છે. તે વખતે અત્યારની જેમ વાહન-વ્યવહારની સગવડો ન હતી. માણસો પગપાળા […]

છવ્વીસ ઘર અને હું – વીનેશ અંતાણી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક માર્ચ-2012માંથી સાભાર.] નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં છવ્વીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. એ બધાં જ ઘરમાંથી હું અત્યારના મને અલગ તારવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ એ ઘરોની સાથે વીતી ગયેલો હું મને એકત્ર કરીને અત્યારના મારામાં સમ્મિલિત કરી શકતો નથી. જે ઘરમાં જે વખતે રહેતો હતો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.