વિશેષ આભાર – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

છેલ્લા ત્રણ દિવસમાં ‘વિચારબિંદુ’ પુસ્તિકાની આશરે 300-350 નકલ રવાના કરવામાં આવી. આપ સૌએ તેને અંતરના ઉમળકાથી વધાવી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારતમાં અને પરદેશમાં જે લોકોએ આ પુસ્તિકા મંગાવી હતી તે સૌને રવાના કરવામાં આવી છે. પરદેશમાં એરમેલને કારણે આપને મળવામાં 10-12 દિવસનો વિલંબ થઈ શકે છે.  આ પુસ્તિકા માટે આપનો પ્રતિભાવ આવકાર્ય છે. વાચકમિત્રો અહીં ક્લિક [ Click Here ]  કરીને subject માં “Vicharbindu” પસંદ કરીને પોતાનો પ્રતિભાવ જણાવી શકે છે.

આ પુસ્તિકાની હવે જૂજ પ્રત બાકી હોવાથી, જેઓ આ પુસ્તિકા મંગાવવા ઈચ્છાતા હોય તેઓ સત્વરે પોતાનો ઓર્ડર નોંધાવી દે તેવી વિનંતી છે. પ્રત સમાપ્ત થયે તેનું વેચાણ બંધ કરવામાં આવશે.

આભાર.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “વિશેષ આભાર – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.