[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
સ્હેજ ડર; એ દોસ્ત છે !
દૂર સર, એ દોસ્ત છે !
એ ભલે નિંદા કરે
માફ કર, એ દોસ્ત છે !
માર્ગ તારો રોકશે
હમસફર એ દોસ્ત છે !
રાહ દેખે ક્યારનો-
ચાલ ખર; એ દોસ્ત છે !
એ ભલે ચઢતો શિખર
તું ઊતર; એ દોસ્ત છે !
ચાલ એને બેઠો કર
ઝાલ કર; એ દોસ્ત છે !
આવશે પાછો જરૂર-
દ્વાર પર; એ દોસ્ત છે !
10 thoughts on “એ દોસ્ત છે – રિષભ મહેતા”
ખૂબ જ સરસ
સુંદર રચના છે.
nice…dosti a j life che…
dost to bus hona hi chahiye…
Har 1 firend jaruri hota he
ફ્રેન્ડ્સ વિના જીન્દગિ સાચે જ અધુરી છે.
દોસ્ત તો વો હે jo aankho ke aansu or baris ke bunde ka frk smj jaye
dost to bus hona hi chahiye…
ફ્રેન્ડ્સ વિના જીન્દગિ સાચે જ અધુરી છે.
I LOVE MY ALL FRIENDS
ગુદ્દ ચે
ગુદ્દ ચે પન ગન્દુ ચે .. કવિતા સારિ નથિ