Archive for March, 2012

જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ – ભાણદેવ

[‘અધ્યાત્મવિદ્યા’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જીવન અને વિકાસ : અધ્યાત્મ દ્વારા જીવનવિકાસ રુંધાય છે તેવો આક્ષેપ વારંવાર કરવામાં આવે છે. આ આક્ષેપમાં કોઈ તથ્ય નથી છતાં જીવનવિકાસ અને અધ્યાત્મના સંબંધને સ્પષ્ટ રીતે સમજી લેવો આવશ્યક અને ઉપકારક છે. જીવનવિકાસ શું છે, જીવનવિકાસનું યથાર્થ સ્વરૂપ શું છે અને જીવનવિકાસ […]

અભિષેક – ભૂપત વડોદરિયા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પંચામૃત શ્રેણીના ‘અભિષેક’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વિશ્વાસની મૂડી ! અવારનવાર મળવા આવતા એક વર્ષોજૂના મિત્રે કહ્યું : ‘પૈસા ટકાની વાત કરું તો મારી સ્થિતિ ઘણી જ સારી અને સુગમ છે પણ અગાઉ જે એક મૂડી હતી તે મૂડી હવે તળિયે પહોંચી ગઈ હોય […]

ખરખરાનું ઊઠમણું – દુર્ગેશ ઓઝા

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ દુર્ગેશભાઈનો (પોરબંદર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે durgeshart@yahoo.in  અથવા આ નંબર પર +91 9898164988 સંપર્ક કરી શકો છો.] આમ તો ખરખરો એ ગંભીર વિષય છે પણ વેદનાની શેરીમાં હાસ્યની દેરી પણ હોય છે ને મૃત્યુ એ તો અમૃતનું, નવજીવનનું તાજું પ્રવેશદ્વાર છે. એટલે જો તમે કદી ખરખરો […]

સાસુ સાથેનો મારો પ્રથમ ઝઘડો – દિનેશ પાંચાલ

[ પ્રતિષ્ઠિત ‘ગૂર્જર પ્રકાશન’ના અંગત પારિવારિક લગ્નપ્રસંગ નિમિત્તે ‘હૈયાનો હસ્તમેળાપ’ નામનું આ અનોખું પુસ્તક થોડા મહિનાઓ અગાઉ તૈયાર કરવામાં આવ્યું. શ્રી દિનેશભાઈએ હંમેશની જેમ પોતાની કલમ દ્વારા પારિવારિક સહજીવનનું ખૂબ વાસ્તવિક શબ્દચિત્રણ આ પુસ્તકમાં રજૂ કર્યું છે. આજના સમયને અનુરૂપ ઘટના-પ્રસંગો લઈને તેમણે તેના ઉકેલ પણ અત્યંત સહજ રીતે બતાવ્યાં છે. પતિ-પત્નિના સહજીવન અને સામાજિક […]

જાણવા જેવું – સંકલિત

[1] પુત્રીના નામથી પ્રખ્યાત બની કાર – હિતેશ જોશી વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગલ વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. એવામાં આ નવી-સવી ડેઈમલર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.