Archive for March, 2012

આ મા.વા.ધા. એટલે શું ? – કલ્પના જિતેન્દ્ર

[‘પરાયે અપને’ પુસ્તકમાંથી સાભાર.] વિશાળ બંગલાની વિશાળ લોબીમાં પાછળ હાથ રાખી વિશાલ આ છેડેથી પેલે છેડે આંટા મારતો હતો. આજે તો બરાબરનો અકળાયેલો ! આ બાપુજીને શું કહેવું ? કહેવુંય કઈ રીતે ? જીભ જ ન ઊપડે ને ? શેઠ ગિરજાશંકરનો કડપ જ એવો ! જેવો રુઆબ બહાર એવો જ ઘરમાં ! એની સામે બોલવાની […]

પવનારની યાત્રા – મૃગેશ શાહ

ભક્તકવિ નરસિંહ મહેતાના જીવનનો એક પ્રસંગ છે. ભગવાન શિવ જ્યારે નરસિંહ મહેતાની ઉપાસનાથી પ્રસન્ન થયા ત્યારે શિવજીએ તેમને વરદાન માગવાનું કહ્યું. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણ-રાધાનો રાસ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. એ પછી શિવકૃપાથી તે મહારાસના દર્શન પણ કર્યાં. આ ધરા પર કેટલીક એવી અલૌકિક ઘટનાઓ બની છે જે કોઈને પણ જોવાનું મન થાય. ચૈતન્ય મહાપ્રભુ કીર્તન […]

ગુર્જરી ભાષા સવાઈ છે – ડૉ. વિરંચિ ત્રિવેદી

અનુભવથી કહું છું કે બધી ભાષા પરાઈ છે, અમે ગુર્જર, અમારી ગુર્જરી ભાષા સવાઈ છે. હૃદયનો રંગ છે એમાં, અને છે લોહીનો પણ લય, કરો એનું જ ગૌરવ તો, ભલા એમાં ભલાઈ છે. ઘણી વેળા ખરી પડતાં પરાયાં જોઈને પીંછાં, ખરું જોતાં અભિવ્યક્તિની ક્યાં એમાં સચ્ચાઈ છે ? પરાઈ કોઈ ભાષાના, વરખ ખોટા લગાવો ના, […]

કહાણી કહું કૈયા (બાળગીત) – ગિજુભાઈ બધેકા

કહાણી કહું કૈયા, સાંભળ મારા છૈયા; છૈયે માંડ્યું હાટ, ત્યાંથી નીકળ્યો ભાટ; ભાટ ખોદાવે કૂઈ ત્યાંથી નીકળ્યો સૂઈ; સૂઈ સંચાવે દોરો, ત્યાંથી નીકળ્યો વોરો; વોરો ખાય દાળિયા, કાઢે એટલા કાળિયા; કાળિયા મેં વાડ્યે નાખ્યા, વાડ્યે મને વેલો આપ્યો; વેલો મેં ગાયને નાખ્યો, ગાયે મને દૂધ આપ્યું; દૂધ મેં મોરને પાયું મોરે મને પીંછી આપી; પીંછી […]

એ દોસ્ત છે – રિષભ મહેતા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] સ્હેજ ડર; એ દોસ્ત છે ! દૂર સર, એ દોસ્ત છે ! એ ભલે નિંદા કરે માફ કર, એ દોસ્ત છે ! માર્ગ તારો રોકશે હમસફર એ દોસ્ત છે ! રાહ દેખે ક્યારનો- ચાલ ખર; એ દોસ્ત છે ! એ ભલે ચઢતો શિખર તું ઊતર; એ દોસ્ત છે ! ચાલ એને બેઠો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.