[ આદરણીય સર્વોદય અગ્રણી કાન્તિભાઈ શાહનું (પિંડવળ) તા. 29-એપ્રિલ-2012ના રોજ દુઃખદ અવસાન થયું છે. ‘હિંદ સ્વરાજ : એક અધ્યયન’, ‘આનંદચર્યા’ સહિત તેમના અનેક પુસ્તકોથી વાચકો પરિચિત છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. ‘સર્વોદયનાં 100 વરસ’ નામના તેમના ગત વર્ષે પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ ટૂંકાવીને અહીં શ્રદ્ધાંજલિરૂપે સાભાર […]
Monthly Archives: April 2012
[ ડેવોસ, સ્વીટ્ઝરલેન્ડ ખાતે 28-1-2011ના રોજ વૈશ્વિક આર્થિક ફોરમની મળેલી બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી તરીકે કરેલા સંબોધનના કેટલાક મહત્વના અંશો અહીં ‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યા છે.] [dc]એ[/dc]ક માની લીધેલા તથ્યને આધારે જ વીતેલી સદીના ઘણા વર્ષો સુધી વિશ્વનો આર્થિક વિકાસ કરવામાં આવ્યો. એમ માનીને કે આપણી પાસે કુદરતી સંપત્તિ […]
[ ‘આજ ફરી પાછા મોરલા બોલે’ પુસ્તકમાંથી પ્રસ્તુત રચનાઓ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી કનુભાઈ અંધારિયાના સુપુત્રી મારિષાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રતિભાવ માટે આપ તેમનો આ નંબર પર +91 9898898179 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોને અંતે આપવામાં આવી છે.] [1] હાથલિયો […]
આપ કરી લે ઓળખાણ …………… એ સાચા શબદનાં પરમાણ સાકર કહે નહિ, હું છું મીઠી, વીજ ન પૂછે, મુજને દીઠી ? મોત બતાવે ન યમની ચિઠ્ઠી, …………… પેખ્યામાં જ પિછાણ એ સાચા શબદનાં પરમાણ કોયલ ટહુકે આંબાડાળે અંગ ન તોડે, કંઠ ન વાળે, ગંગા વહતી સમતળ ઢાળે …………… ખેંચ નહિ, […]
માનવીના રે જીવન ! ઘડી અષાઢ ને ઘડીક ફાગણ, …………………. એક સનાતન શ્રાવણ ! એક આંખે આંસુની ધારા, બીજીએ સ્મિતના ઊડે ફુવારા; તેજછાયાને તાણેવાણે …………………. ચીતરાયું ચિતરામણ ! એક અંધારથી આવવું; બીજા અંધારામાં જઈ સમાવું; બિચમાં બાંધી આંખે પાટા, …………………. ઓશિયાળી અથડામણ ! આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં જાય કરેથી […]
જો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું. જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું, અને જો વૃક્ષ મળી જાય તો એની ગાઢ છાયામાં બેસી રહું. અને કોઈ મળી જાય મનનો મીત તો દિલના તમામ દરવાજા ખોલી નાખું ! અને જો મળે […]
[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘મનોમન’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [dc]હું[/dc] ઊછર્યો છું મુંબઈની ચાલીમાં. પચાસ-સાઠ વર્ષ પહેલાંના મુંબઈમાં મધ્યમ વર્ગના ગુજરાતીઓ ચાલીઓમાં જ રહેતા. જોકે ‘ચાલી’ કરતાં સહેજ ઊંચા દેખાતા ‘ચાલી’ને ‘માળો’ કહેતા. માળામાં હોય ભાડાની નાની-મોટી ઓરડીઓ, આસપાસ વાડકી-વહેવાર રાખતો પાડોશ, ‘કૉમન લૅટ્રીન્સ’, ઘરની નાનકડી […]
[ દીકરીઓને પત્રરૂપે લખાયેલા લેખોના પુસ્તક ‘દીકરી નામે અવસર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]બે[/dc]ટા, આંગણામાં આજે એક ખિસકોલીને જોઈને એકલા એકલા હસી પડ્યો. તું યાદ આવી ગઈ. યાદ છે તને, તું રસોડામાં આવીને દાળ, શાક ચાખતી ને પછી સ્વાદમાં જે […]
[ જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ પોતાની જીવનસંગિની વિશે કહેલી વાતોના સુંદર લેખોનું આ પુસ્તક છે ‘મારી જીવનસંગિની’. પ્રસ્તુત લેખ આ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. તેનું સંપાદન રેખાબેન ભટ્ટે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]એ[/dc]ક વખત અચાનક મારા પિતાશ્રી સી.એન. સંસ્થાના કલાવર્ગમાં આવી પહોંચ્યા. કહ્યું […]
[ રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક પ્રસંગ મોકલવા માટે પુષ્પાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sky3kids@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]ખરે બ્રુનોને મારા ભાઈના ખેતરમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો. મારી દીકરી સોનાએ હા ભણી. બ્રુનો આમ તો એનો જ હતો ને ? બ્રુનો વિના ગમશે નહીં એમ કહેવા આવેલી […]
[ હળવી શૈલીમાં સામાજિક પ્રશ્નોને વાચા આપતું તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ડાબા હાથે’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]જી[/dc]વન છે તો માંદગી આવે, અને માંદગી આવે તો હૉસ્પિટલમાં જવું પડે, […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] [dc]રા[/dc]જી થવા માટે એ જરૂરી નથી કે આપણું ઈચ્છેલું બધું જ આપણને મળી જાય. ઈચ્છેલું બધું જ મળી જાય તો પછી અપેક્ષા અને પ્રતીક્ષા બંને ખતમ થઈ જાય. હવે ઘડીભર કલ્પના તો કરી જુઓ કે જીવનમાં આપણને કશી અપેક્ષા જ ન હોય- આપણું કોઈ ખ્વાબ જ […]