શકતું નથી – કિરીટ ગોસ્વામી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

ઝંખના તારી ત્યજી શકતું નથી,
સાવ મન ખાલી થઈ શકતું નથી.

ભીડથીયે દૂર ભાગે છે સતત;
એકલુંયે દિલ રહી શકતું નથી.

એક મોજું ઊછળે છે ક્યારનું,
આભને કિન્તુ, અડી શકતું નથી !

આમ જે લાગે સતત મારી નિકટ;
એનું સરનામું મળી શકતું નથી.

છે બધાં, મહેમાન માફક વિશ્વમાં;
કાયમી કોઈ રહી શકતું નથી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કાવ્યકૂંપળ – સંકલિત
પીડાજનક છે – હરીશ ધોબી Next »   

11 પ્રતિભાવો : શકતું નથી – કિરીટ ગોસ્વામી

 1. સુંદર…

  “ભીડથીયે દૂર ભાગે છે સતત;
  એકલુંયે દિલ રહી શકતું નથી”

 2. ઝંખના તારી ત્યજી શકતું નથી,
  સાવ મન ખાલી થઈ શકતું નથી

 3. Paumil Shah says:

  વાહ જનાબ વાહ…. કીરીટભાઈ ની ગઝલો અફલાતુન અને મર્મસ્પર્શી છે.

 4. BALVANT RATHOD says:

  Wah Khubj Sundar Gazal 6e.
  Tamari Biji Gazalo Pan Me Vanchi 6e Khubaj Saari Hati,
  R U Techer’s of The Muninicial High School ?

 5. Jaimini says:

  wow!
  ,bahu sundar.

 6. Gaurav raiththa says:

  Wah saheb wah….
  Aapni kalpanasakti ne kalam vde kagad ma utarta koi roki saktu nathi…aapni aa amulya vicharshakti ne koi jokhi sktu nathi..

 7. mavji makwana says:

  છે બધા, મહેમાન માફક વિશ્વ્મા કાયમી કોઇ રહી શકતુ નથી………
  કેમ છો …..

 8. dinesh chavda says:

  બહુ સરસ……..

 9. બહુ જ સરસ કવિતા

 10. V.A.Patel says:

  Kiritbhai amazing heart touching gazal.
  Thanks.

 11. અનંત પટેલ says:

  સુંદર રચના. અભિનંદન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.