Archive for April, 2012

થોડાક અક્ષરો – સંજીવ ચટ્ટોપાધ્યાય (અનુ. સુશી દલાલ)

જો એક ટુકડો જમીન મળી જાય તો હું એમાં થોડાંક ફૂલ ઉગાડી શકું. જો નદી મળી જાય તો હું એમાં હોડી ચલાવી શકું, અને જો વૃક્ષ મળી જાય તો એની ગાઢ છાયામાં બેસી રહું. અને કોઈ મળી જાય મનનો મીત તો દિલના તમામ દરવાજા ખોલી નાખું ! અને જો મળે કોઈ સાથી-સંગાથી તો એની સાથે […]

જીવન પોતપોતાનાં – મહેશ દવે

[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘મનોમન’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] [dc]હું[/dc] ઊછર્યો છું મુંબઈની ચાલીમાં. પચાસ-સાઠ વર્ષ પહેલાંના મુંબઈમાં મધ્યમ વર્ગના ગુજરાતીઓ ચાલીઓમાં જ રહેતા. જોકે ‘ચાલી’ કરતાં સહેજ ઊંચા દેખાતા ‘ચાલી’ને ‘માળો’ કહેતા. માળામાં હોય ભાડાની નાની-મોટી ઓરડીઓ, આસપાસ વાડકી-વહેવાર રાખતો પાડોશ, ‘કૉમન લૅટ્રીન્સ’, ઘરની નાનકડી ચોકડીમાં બે લોટા પાણી નાખી […]

પ્રેમની પુરણપોળી – તુષાર શુક્લ

[ દીકરીઓને પત્રરૂપે લખાયેલા લેખોના પુસ્તક ‘દીકરી નામે અવસર’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]બે[/dc]ટા, આંગણામાં આજે એક ખિસકોલીને જોઈને એકલા એકલા હસી પડ્યો. તું યાદ આવી ગઈ. યાદ છે તને, તું રસોડામાં આવીને દાળ, શાક ચાખતી ને પછી સ્વાદમાં જે ખૂટતું હોય એ ઉમેરી દેતી. […]

અખંડ સંગ – નટુ પરીખ (ચિત્રકાર)

[ જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોએ પોતાની જીવનસંગિની વિશે કહેલી વાતોના સુંદર લેખોનું આ પુસ્તક છે ‘મારી જીવનસંગિની’. પ્રસ્તુત લેખ આ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. તેનું સંપાદન રેખાબેન ભટ્ટે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]એ[/dc]ક વખત અચાનક મારા પિતાશ્રી સી.એન. સંસ્થાના કલાવર્ગમાં આવી પહોંચ્યા. કહ્યું ‘આવતા મે માસની પાંચમી તારીખે […]

બુનનો બ્રુનો – પુષ્પાબેન ગજેન્દ્રભાઈ ગોસ્વામી

[ રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક પ્રસંગ મોકલવા માટે પુષ્પાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sky3kids@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]આ[/dc]ખરે બ્રુનોને મારા ભાઈના ખેતરમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો. મારી દીકરી સોનાએ હા ભણી. બ્રુનો આમ તો એનો જ હતો ને ? બ્રુનો વિના ગમશે નહીં એમ કહેવા આવેલી સોનાને બ્રુનોએ પપ્પા પર હુમલો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.