Archive for April, 2012

આઈસીયુ – હિમાંશી શેલત

[ હળવી શૈલીમાં સામાજિક પ્રશ્નોને વાચા આપતું તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ડાબા હાથે’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]જી[/dc]વન છે તો માંદગી આવે, અને માંદગી આવે તો હૉસ્પિટલમાં જવું પડે, હૉસ્પિટલમાં જવું પડે અને સ્થિતિ […]

રાજી થવાનું અઘરું નથી – રોહિત શાહ

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] [dc]રા[/dc]જી થવા માટે એ જરૂરી નથી કે આપણું ઈચ્છેલું બધું જ આપણને મળી જાય. ઈચ્છેલું બધું જ મળી જાય તો પછી અપેક્ષા અને પ્રતીક્ષા બંને ખતમ થઈ જાય. હવે ઘડીભર કલ્પના તો કરી જુઓ કે જીવનમાં આપણને કશી અપેક્ષા જ ન હોય- આપણું કોઈ ખ્વાબ જ ન રહ્યું હોય તો પછી […]

ફરી આવો ફોરેન – તારક મહેતા

[ હળવા રમૂજી લેખોના પુસ્તક  ‘ટચલી આંગળીનો ટચાકો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]મા[/dc]ણસે એક વાર પરદેશ તો ફરી આવવું જ જોઈએ. એ માટે તમારે લોન લેવી પડે, દેવું કરવું પડે તો કરી નાખવું પણ થોડા દિવસ પરદેશ તો જઈ આવવું જ. તેનાથી તમારા સ્ટેટ્સમાં, તમારા સામાજિક દરજ્જામાં ઘણો ફરક […]

મધ્યાહ્નનું કાવ્ય – કાકા કાલેલકર

[ શ્રી ભોળાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘પ્રશિષ્ટ ગુજરાતી લલિત નિબંધ’ પુસ્તકમાંથી પ્રસ્તુત નિબંધ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]વે[/dc]દમાં બપોરનું વર્ણન છે એવું તો કોઈ ઠેકાણે નહીં આવ્યું હોય. બપોર એક મોટું શિકારી કૂતરું છે અને તે આકાશમાં દોડે છે. એણે જીભ બહાર કાઢી છે. એમાંથી જ્વાળા નીકળે […]

તારંગા હિલ – શ્રીદેવી અતુલકુમાર ભટ્ટ

[ રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા માટે શ્રીદેવીબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. શ્રીદેવીબેનનો એક જ વાક્યમાં પરિચય આપવો હોય તો તેઓ ‘અકૂપાર’, ‘સમુદ્રાન્તિકે’ના આપણા જાણીતા સર્જક ધ્રુવભાઈ ભટ્ટના બેન છે. આપ તેમનો આ નંબર પર +91 79 26760830 સંપર્ક કરી શકો છો.] સ્થાપત્યનાં ઉત્તમોત્તમ નમુનાનું પ્રતિક છે તારંગાનું સુપ્રસિદ્ધ જૈન તીર્થ. કુમારપાળે આ દેવાલયનું નિર્માણ કર્યું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.