Archive for April, 2012

તન-મનની તંદુરસ્તી – કાન્તિલાલ કાલાણી

[ આંતરરાષ્ટ્રીય બૅસ્ટસેલર પ્રેરણાત્મક પુસ્તક ‘You can Heal Your life’ પર આધારિત પુસ્તક ‘જીવનની માવજત’માંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] મનુષ્ય તરીકે આપણે જીવનમાં બધે જ ચૂકી જઈએ છીએ તેવું નથી. ઉદાહરણ તરીકે આપણે ઘર સાફ કરીએ છીએ; ઘરના ખૂણેખાંચરે ક્યાંય જાળાં લાગેલાં ન રહે, કચરો […]

પ્રિસ્ક્રિપ્શન – હેમેન શાહ

[1] લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું. [2] નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે, ફક્ત કંપની જુદી છે.) [3] સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી. [4] આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં. [5] દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ […]

સુખનું સરનામું – શ્યામલ મુનશી

સુખનું સરનામું આપો; ……….. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; …………………………………….. સુખનું સરનામું આપો. સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ? કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ? ……….. એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ? ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો; ક્યાંક છુપાયું હોય આભમાં તો […]

આ શબ્દ – માધવ રામાનુજ

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.] આ શબ્દ હવે છૂટે તો સારું ! – આ મૌન સુધીના મારગ માંડ મળ્યા છે… …………. વાટ ખૂટે તો સારું….. … આ શબ્દ…. આ સંબોધનોમાં, સંબંધોમાં, …………. માયાની માયામાં, આ પગલે પગલે શબ્દ અહીં રોકી રાખે છે …………. એના પડછાયામાં ! – આ મનમાં પળ પળ ઊગતા રહેતા મોહ …………. હવે છૂટે […]

હાથ થયા હથિયાર – જયા મહેતા

પથ્થર હાથમાં હોય ત્યારે…. પથ્થર ઈતિહાસ છે, પથ્થર ઈમારત છે, પથ્થર શિલ્પ છે ગાંધીનું ઈશુનું બુદ્ધનું. પથ્થર સ્મૃતિ છે, પથ્થર સમૃદ્ધિ છે, તાજમહાલથી. પથ્થર પાળિયો છે પથ્થર પાયો છે ક્યારે શીખ્યા આપણે આ બધું ? પથ્થર હાથમાં હોય તો તાકાતનો અનુભવ થાય છે અને ભૂલી જવાય છે કે ઘવાય છે ત્વચા ત્વચા શ્વેત હોય કે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.